JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \((A)\) અને \((D)\) સાચા છે.
- B \((C)\) અને \((D)\) સાચા છે.
- C \((A)\) અને \((B)\) સાચા છે.
- D \((B)\) અને \((C)\) સાચા છે.
Answer & Solution
Correct Answer
(D) \((B)\) અને \((C)\) સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(NF _3\) has trigonal pyramidal shape. \((B)\) Bond order \(\Rightarrow N _2 > O _2\) \((D)\) Dipole moment \(H _2 O > H _2 S\) Due to Electronegativity difference.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:JEE Mains 2021 Medium
- નીચે આપેલ કાર્બોકિસલિક એસિડ માટે એસિડિકતાનો ઉતરતો ક્રમ શોધો. \(A.\) \(CH _3 COOH\) \(B.\) \(F _3 C - COOH\) \(C.\) \(ClCH _2- COOH\) \(D.\) \(FCH _2- COOH\) \(E.\) \(BrCH _2- COOH\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \([Cr(H_2O)_6]^{3+}\) ની ડીજનરેટ કક્ષકો જણાવો.JEE Mains 2019 Hard
- \(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)JEE Mains 2018 Hard
- \(10^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા 1 મોલ પાણીને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં રૂપાંતરિત કરવા માટેનો કુલ એન્થાલ્પી ફેરફાર _______ છે.
(આપેલ છે : \(\Delta_{\text {fus }} H=x \mathrm{~kJ} / \mathrm{mol}\))
\(\begin{aligned} & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\right]=\mathrm{y} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1} \\ & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{s})\right]=\mathrm{z} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\end{aligned}\)JEE Mains 2025 Medium - \(T(K)\) તાપમાને, \(A_2(g) + B_2(g) \rightleftharpoons C(g)\) નો સંતુલન અચળાંક \(2.7 \times 10^{-5}\) છે. આ જ તાપમાને \(\dfrac{1}{3}A_2(g) + \dfrac{1}{3}B_2(g) \rightleftharpoons \dfrac{1}{3}C(g)\) માટે સંતુલન અચળાંક કેટલો હશે?JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \({A}_{3} {~B}_{2}\) એ મોલર દળ \({M}\left({g} \,{mol}^{-1}\right)\)નું થોડું દ્રાવ્ય ક્ષારછે અને દ્રાવ્યતા \({x}\, {g}\, {L}^{-1}\). દ્રાવ્યતા ગુણાકાર \({K}_{{sp}}=a\left(\frac{{x}}{{M}}\right)^{5}\)ને સંતોષે છે.\(a\)નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2021 Easy
- નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
પદાર્થ \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) \(AB ( g )\) 32 222 \(A _2(g)\) 6 146 \(B _2(g)\) X 280
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )JEE Mains 2026 Easy - \(1\, \Omega\) આંતરિક અવરોધ અને \(5\, {V}\; emf\) ધરાવતા પાંચ સમાન કોષોને \(R\) જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. \(R\) (\(\Omega\) માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?JEE Mains 2021 Hard
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ધાતુ આયન) યાદી \(-II\) (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) \((a)\) \(\mathrm{Mn}^{2+}\) \((i)\) સમૂહ \(- III\) \((b)\) \(\mathrm{A} \mathrm{s}^{3+}\) \((ii)\) સમૂહ \(- IIA\) \((c)\) \(\mathrm{Cu}^{2+}\) \((iii)\) સમૂહ \(- IV\) \((d)\) \(\mathrm{Al}^{3+}\) \((iv)\) સમૂહ \(- IIB\) JEE Mains 2021 Medium - બિંદુઓ \(\left( {0,\frac{8}{3}} \right),\,(1,3)\) અને \((82,30)\) નીચેના માંથી ક્યાં આવેલ છે ?JEE Mains 2015 Hard
- \(5 \times 10^{18}\, m^{-3}\) ઇલેક્ટ્રોનની સંખ્યા, \(5 \times 10^{19}\, m^{-3}\) હોલની સંખ્યા, \(2 .0\, m^2\, v^{-1}\, s^{-1}\) ઇલેક્ટ્રોન મોબિલિટી અને \(0.01\, m^2\, v^{ -1}\, s^{-1}\) હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(\({\left( {\Omega - m} \right)^{ - 1}}\) માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર\(=1.6 \times 10^{-19}\, C\))JEE Mains 2017 Medium