JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2025
- અઘરું
- MCQ
સંપૂર્ણ દહન કરતાં 1.0 g કાર્બનિક સંયોજન (X) માંથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.567 g \(\mathrm{H}_2 \mathrm{O}\) મળ્યા. સંયોજન \((\mathrm{X})\) નું પ્રયોગમૂલક સૂત્ર દળ ________ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16\))
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) 30
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
' C ' ના મોલ \(=\mathrm{n}_{\mathrm{CO}_2}=\frac{1.46}{44}=0.033\)
' C ' નું દળ \(=\mathrm{W}_{\mathrm{C}}=0.033 \times 12\)
' H ' ના મોલ \(=2 \times \mathrm{n}_{\mathrm{H}_2 \mathrm{O}}=2 \times \frac{0.567}{18}=0.063\)
' H ' નું દળ \(=0.0063\)
ઓક્સિજન \((\mathrm{O})\) નું દળ \(=1-\left(\mathrm{W}_{\mathrm{c}}+\mathrm{W}_{\mathrm{H}}\right)\) \(=1-(0.033 \times 12+0.063 \times 1)=0.541 \mathrm{gm}\)
' O ' ના મોલ \(=\frac{0.541}{16}=0.033\)
પ્રયોગમૂલક સૂત્ર \(=\mathrm{CH}_2 \mathrm{O}\)
પ્રયોગમૂલક સૂત્ર દળ \(=30\).
' C ' નું દળ \(=\mathrm{W}_{\mathrm{C}}=0.033 \times 12\)
' H ' ના મોલ \(=2 \times \mathrm{n}_{\mathrm{H}_2 \mathrm{O}}=2 \times \frac{0.567}{18}=0.063\)
' H ' નું દળ \(=0.0063\)
ઓક્સિજન \((\mathrm{O})\) નું દળ \(=1-\left(\mathrm{W}_{\mathrm{c}}+\mathrm{W}_{\mathrm{H}}\right)\) \(=1-(0.033 \times 12+0.063 \times 1)=0.541 \mathrm{gm}\)
' O ' ના મોલ \(=\frac{0.541}{16}=0.033\)
પ્રયોગમૂલક સૂત્ર \(=\mathrm{CH}_2 \mathrm{O}\)
પ્રયોગમૂલક સૂત્ર દળ \(=30\).
Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રક્રિયા \(SO_2(g) + \frac{1}{2} O_2(g) \rightleftharpoons SO_3(g)\) માટે જો \(K_P = K_C ( RT)^x\) જ્યા \(x\) એ સામાન્ય અર્થ બતાવે છે, તો \(x\) ની કિંમત શોધો.JEE Mains 2014 મધ્યમ
- નીચેના પૈકી પ્રક્રિયામાં ક્રમમાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય લાક્ષણિકતા પ્રતિચુંબકીયમાં બદલાઈ જાય છે ?JEE Mains 2019 અઘરું
- નીચેના અણુઓ/પ્રજાતિઓનો વિચાર કરો:

\((x)\) ટ્રોપોન, \((y)\) એસિટોન, \((z)\) એસિટેટ આયન
કાર્બન-ઓક્સિજન દ્વિબંધની લંબાઈનો સાચો ક્રમ છે:JEE Mains 2026 મધ્યમ - \(2\)-બ્યુટિનના ભૌમિતિક સમઘટકો વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 મધ્યમ
- સામાન્ય રીતે વપરાતી ઇલેક્ટ્રોડમાંની એક કેલોમેલ ઇલેક્ટ્રોડ છે. નીચેની કઈ કેટેગરીમાં કેલોમેલ ઇલેક્ટ્રોડ આવે છે?JEE Mains 2024 મધ્યમ
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(\dfrac{3h}{\pi}\) છે, તો ઇલેક્ટ્રોનની ઊર્જા _______ eV છે.JEE Mains 2026 સરળ
- \(20\,cm\) લંબાઈનો ધાતુનો એક સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અક્ષને લંબરૂપે \(210\,rpm\) વડે ભ્રમણ કરે છે. સળિયાની બીજો છેડો ધાતુની વર્તુળાકાર રીગ સાથે સંપર્ક ધરાવે છે. અક્ષને સમાંતર \(0.2\,T\) મૂલ્યનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર પ્રત્યેક સ્થાન અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્ર અને રિંગ વચ્ચે રચાતું \(emf\) ........\(mV\) છે. \(\left(\pi=\frac{22}{7}\right)\)JEE Mains 2023 મધ્યમ
- જો \(X\) અને \(Y\) ઇનપુટ હોય, તો આપેલ પરિપથ _______ તરીકે કાર્ય કરે છે.
JEE Mains 2026 સરળ - અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં \(6\,V\) ની બેટરી અને \(11\,k\Omega \) ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા \(60\,\mu A/\)કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta = 9\) છે. \(\theta /2\) આવર્તન મેળવવા માટે કેટલા \(\Omega\) ના શંટની જરૂર પડે?JEE Mains 2018 અઘરું