JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(20.8\%\) \(BaCl_2\) ના \(100\,mL\) દ્રાવણ ને \(9.8\%\) \(H_2SO_4\) ના \(50\,mL\) દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા \(BaSO_4\) નો જથ્થો ............. \(\mathrm{g}\) જણાવો.
- A \(11.65\)
- B \(23.3\)
- C \(30.6\)
- D \(33.2\)
Answer & Solution
Correct Answer
(A) \(11.65\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathop {\mathop {BaC{l_2}}\limits_{208\,g} }\limits_{20.8\,g} + \mathop {\mathop {{H_2}S{O_4}}\limits_{98\,g} }\limits_{9.8\,g} \to \mathop {\mathop {BaS{O_4}}\limits_{233\,g} }\limits_{23.3\,g} + \mathop {\mathop {2HCl}\limits_{73\,g} }\limits_{7.3\,g} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 Hard - એક સંયોજનનું તત્વીય બંધારણ \(54.2 \% \mathrm{C}, 9.2 \% \mathrm{H}\) અને \(36.6 \% \mathrm{O}\) છે.
જો સંયોજનનો મોલર દળ \(132 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) હોય, તો સંયોજનનું આણ્વીય સૂત્ર છે :
[આપેલ છે : \(\mathrm{C}: \mathrm{H}: \mathrm{O}\) નો સાપેક્ષ પરમાણ્વીય દળ \(=12: 1: 16\) ]JEE Mains 2025 Easy - નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 Easy
- એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- લેડ \((II)\) નાઈટ્રેટ ગરમ થવા પર કથ્થાઇ વાયુ \((A)\) આપે છે .વાયુ \((A)\) ને ઠંડો પાડતાં રંગવિહીન ઘન / પ્રવાહી \((B)\) આપે છે. \((B)\)ને \(NO\) સાથે ગરમી આપતા તે વાદળી ઘન \((C)\)માં ફેરવાય છે.ઘન \((C)\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું હશે?JEE Mains 2020 Medium
- પ્રમાણિત રિડક્ષન પોટેન્શિયલ \(M ^{+} / M\) કે જે રિડ્યુસીંગ સામર્થ્ય (શક્તિ)નું માપ આપે છે, ના ઉપર નિર્ભર નથી તે \(........\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો :
\(\mathrm{CO}_2(\mathrm{~g})\) ની સંભવન એન્થાલ્પી \(=-393.5 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\) ની સંભવન એન્થાલ્પી \(=-286.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની દહન એન્થાલ્પી \(=-3267.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
બેન્ઝીનની સંભવન એન્થાલ્પી _ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium - \(100\, {~mL}\) \({Na}_{3} {PO}_{4}\) દ્રાવણમાં \(3.45\, {~g}\) સોડિયમ છે. દ્રાવણની મોલારીટી \(.....\times 10^{-2}\) \(\operatorname{mol} \,{L}^{-1} \cdot(\) નજીકના પૂર્ણાંકમાં \()\) [અણુ દળ - \({Na}: 23.0\, {u}, {O}: 16.0\, {u}, {P}: 31.0 \,{u}]\)JEE Mains 2021 Medium
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- આપેલા પરિપથમાં સંગ્રાહકમાં સંગ્રહીત થતી ઊર્જા \(n\,\mu J\) છે.જેમાં \(n\) નું મૂલ્ય ............. છે.
JEE Mains 2023 Hard - \(O_{2}^{2-}\)ના તમામ બંધનીય આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Hard
- \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium