ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે.

  1. A સમાન રહેશે
  2. B \(8\) ઘણો વધશે
  3. C \(\frac{1}{4}\) ઘણો ઘટશે
  4. D \(4\) ઘણો વઘશે
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) સમાન રહેશે

Step-by-step Solution

Detailed explanation

\(Y\) depends on material of wire
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app