ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

નીચે આપેલા પૈકી આર્હેનિયમ નિયમ સમીકરણના સંદર્ભમાં સાચા વિધાનો શોધો.
A. અવયવ \(e ^{- Ea / RT } Ea\) કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે.
B. આપેલ તાપમાન પર, Ea જેટલી નીચી તેટલી પ્રક્રિયા ઝડપી થાય છે.
C. તાપમાનમાં \(10^{\circ} C\) નો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ (દર) બમણો થાય
D. log k વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ ઢાળ \(-\frac{ Ea }{ R }\) ઘરાવતી સીધી રેખા આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :

  1. A માત્ર B અને D
  2. B માત્ર A અને B
  3. C માત્ર A અને C
  4. D માત્ર B અને C
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) માત્ર B અને C

Step-by-step Solution

Detailed explanation

હકીકત આધારિત.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app