JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
નીચે આપેલા તત્ત્વો પૈકી પ્રત્યેક \(10^{-9} \mathrm{~g}\) માંથી, કયા તત્ત્વમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હશે? તત્ત્વ : \(\mathrm{Pb}, \mathrm{Po}, \mathrm{Pr}\) અને Pt
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) Pr
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\text { No. of atoms }=\frac{\text { Massin } g}{\operatorname{Molar} \operatorname{Mas}(\mathrm{~g} / \mathrm{mol})} \times \mathrm{N}_{\mathrm{A}}\)
આથી, સમાન દળ માટે, જે તત્ત્વનું મોલર દળ સૌથી ઓછું હશે, તેમાં પરમાણુઓની સંખ્યા વધુ હશે.
- \(\mathrm{M}_{\mathrm{Po}}=209\)
- \(\mathrm{M}_{\mathrm{Pr}}=141\)
- \(\mathrm{M}_{\mathrm{Pb}}=207\)
- \(\mathrm{M}_{\mathrm{Pt}}=195\)
આથી, સમાન દળ માટે, જે તત્ત્વનું મોલર દળ સૌથી ઓછું હશે, તેમાં પરમાણુઓની સંખ્યા વધુ હશે.
- \(\mathrm{M}_{\mathrm{Po}}=209\)
- \(\mathrm{M}_{\mathrm{Pr}}=141\)
- \(\mathrm{M}_{\mathrm{Pb}}=207\)
- \(\mathrm{M}_{\mathrm{Pt}}=195\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ક્રમશઃ અર્ધ અને પૂર્ણત: ભરાયેલ \('f'\) કક્ષક ધરાવતા લેન્થોનોઈડ આયન યુગ્મો શોધો. [પરમાણુ ક્રમાંક \(Eu, \,63;\, Sm ,\, 62 ;\, Tm ,\, 69 ;\, Tb ,\, 65 \text {; Yb, 70; Dy, 66] }\)JEE Mains 2022 સરળ
- નીચેના મધ્યસ્થી માટે બેઝિકતાનો વધતો ક્રમ ....(નિર્બળ થી પ્રબળ) \((i)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{C{H_3} - {C^ \mathbf{-} }} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}
\end{array}\) \((ii)\;\;CH_2 = CH -\stackrel{\mathbf{-}}{C}H_2\) \((iii)\;\;CH \equiv \stackrel{\mathbf{-}}{C}\) \((iv)\;\;\stackrel{\mathbf{-}}{C}H_3\) \((v)\;\;\stackrel{\mathbf{-}}{C}N\)JEE Mains 2020 અઘરું - આપેલ નીચેની \(( A\) થી D \()\) ચક્રીય રચનાઓમાંથી, ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા નહીં આપતી રચનાઓ છે :

JEE Mains 2026 મધ્યમ - નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું \(2\) કલાકો માટે તેમજ \(0.10\,A\) પ્રવાહનો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન કરતા હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. \(STP\) પર ઉત્પન્ન થતા વાયું નું કુલ કદ \(......\,cm ^{3}\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : ફેરાડે અચળાંક \(F =96500\,C\,mol ^{-1}\) \(STP\) પર, આદર્શ વાયુ નું મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે. ]JEE Mains 2022 અઘરું
- ક્રોમાઈલ કલોરાઈડમાં,ક્રોમિયમની ઓક્સડેશન અવસ્થા \((+)\) \(......\) છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- હાઇડ્રોજન પરમાણુમાં 1 s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વિશે નીચેનામાંથી કયું ખોટું છે? (બોહરની ત્રિજ્યાને \(a_0\) વડે દર્શાવવામાં આવે છે)JEE Mains 2025 અઘરું
- \(C\) સંધારકતા ધરાવતો એક સંગ્રાહકને \(V\) સ્થિતિમાન વડે વીજભારિત થાય છે. વીજભાર થાય છે. તો સંગ્રાહકની ધન પ્લેટ દ્વારા ઢંકાતું વીજક્ષેત્રનું ફ્લક્સ ........ છે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર (\(45^{\circ}\) પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક \((\mu)\) બરાબર \(.......\) હોય.
JEE Mains 2023 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે, ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ વક્રતા કેન્દ્ર પર રચાય છે.
વિધાન (II) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 મધ્યમ - \(I\) થી \(III\) પૈકી સાચા વિધાનો જણાવો . \(I\). સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી \(II\).સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે \(III\).સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથીJEE Mains 2019 અઘરું
- \(\mathrm{m}\) દળનો પદાર્થ \(A\) એક ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો \(\frac{\mathrm{m}}{2}\) દળ ધરાવતો પદાર્થ \(B\) પદાર્થ \(A\) સાથે પદાર્થ \(A\)ના વેગથી અડધા વેગથી અથડાય છે.આ અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો બંને ભેગા પદાર્થ.....JEE Mains 2020 મધ્યમ