JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સંયોજન A, \(C _8 H _8 O _2\) ની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરતાં ક્રોસ-આલ્ડોલ સંઘનન વડે (દ્વારા) એક જ નીપજ બને છે. સંયોજન A ની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતી બે નીપજોમાંથી એક વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ છે. સંયોજન A શોધો.
- A 2-હાઈડ્રોક્સી એસિટોફીનોન
- B 4-મિથોક્સી બેન્ઝાલ્ડીહાઈડ
- C 4-હાઈડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઈડ
- D 4-મિથાઈલ બેન્ઝોઈક એસિડ
Answer & Solution
Correct Answer
(B) 4-મિથોક્સી બેન્ઝાલ્ડીહાઈડ
Step-by-step Solution
Detailed explanation
(ક્રોસ-આલ્ડોલ પ્રક્રિયામાં, એક જ બંધારણ પ્રાપ્ત થાય છે પરંતુ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે છે.)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(S\,F _{6}\) ની આણ્વિય ભૂમિતિ અષ્ટફલકીય છે . \(S\,F _{4}\) ની ભૂમિતિ શું હશે ?JEE Mains 2020 Medium
- એમીનો એસિડ ને પારખવા નીચેના માંથી કઈ કસોટી ઉપયોગી નથી?JEE Mains 2019 Medium
- ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,BM\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - CHC{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,H\,\,\,\,\,\,\,Br}
\end{array}\) \(\xrightarrow{{C{H_3}OH}}\)JEE Mains 2019 Hard - નીચેના પૈકી ક્યાં સંકીર્ણ આયનમાં \(t_{2g}\) અને \(e_g\) બને કક્ષકોમાં સમમિતિય રીતે રહેલા ઈલેક્ટ્રોન છે?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશેJEE Mains 2021 Medium
- \(N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)\) તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે \(K_p\, =2.9\times10^{- 5}\, atm^3\) છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........\(\times10^{-2}\, atm\)JEE Mains 2014 Hard
- પ્રથમ આડી સંકાતિ તત્વ તે તેની \(+2\) ઓકિસડેશન અવસ્થા માં સ્પીન- ફક્ત ચુબકીય ચાકમાત્રા મૂલ્ય \(3.86 BM\) ધરાવે છે. ધાતુ નો પરમાણુક્રમાંક _______ છે.JEE Mains 2024 Medium
- ધારોકે બે ધનપૂર્ણાકો નો સરવાળો \(24\) છે. જો તેમનો ગુણાકાર એ તેમના મહત્તમ શક્ય ગુણાકાર ના \(\frac{3}{4}\) ગણાથી ઓછું ન હોય તેની સંભાવના \(\frac{m}{n}\) હોય, જ્યાં ગુ.સા.અ. \((m, n)=1\), તો \(n-m=\) ..........JEE Mains 2024 Hard
- સમક્ષિતિજ સાથે \(\theta\) કોણ બનાવતા ઢળતા સમતલ (ઢોળાવ) પર \(‘a'\) ત્રિજ્યાની અને \('m'\) દળ ધરાવતી ઘન તક્તિ સરક્યા સિવાય નીચે ગબડે છે. તક્તિનો પ્રવેગ \(\frac{2}{ b } g \,\sin \theta\) છે, જ્યાં \(b\) ....... છે. (નજીકત્તમ પૂર્ણાંક માં લખો) \((g=\) ગુરુત્વીય પ્રવેગ \(\theta=\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોણ)
JEE Mains 2021 Hard - સુરેખ સમીકરણ સંહતિ \(7 x+11 y+\alpha z=13\) \(5 x+4 y+7 z=\beta\) \(175 x+194 y+57 z=361\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\alpha+\beta+2=..............\)JEE Mains 2023 Hard