JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
આજુબાજુના કેન્દ્રાનુરાગી ની સાચી જોડીઑ કઈ છે \((A)\) \(AgCN / KCN\) \((B)\) \(RCOOAg / RCOOK\) \((C)\) \(AgNO _{2} / KNO _{2}\) \((D)\) \(AgI / KI\)
- A માત્ર \((B)\) અને \((C)\)
- B માત્ર \((A)\)
- C માત્ર \((A)\) અને \((C)\)
- D માત્ર \((B)\)
Answer & Solution
Correct Answer
(C) માત્ર \((A)\) અને \((C)\)
Step-by-step Solution
Detailed explanation
Ambident nucleophile \((A)\) \(KCN\) And \(AgCN\) \((C)\) \(AgNO _{2}\) And \(KNO _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 Medium
- એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\)JEE Mains 2023 Hard
- હેલોજનોની કસોટી માટે, સોડીયમ નિષ્કર્ષણમાં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતાં પહેલા નીચેનામાંથી કયું સંયોજન ઉમેરવામાં આવે છે ?JEE Mains 2021 Easy
- આપેલ સંયોજનમાં ઈલેક્ટ્રોનઅનુરાગી કેન્દ્રોની સંખ્યા \(\dots\dots\dots\) છે.
JEE Mains 2022 Medium - \(\left[ MnBr _4\right]^{2-}( A ),\left[ Cu \left( H _2 O \right)_6\right]^{2+}( B ),\left[ Ni ( CN )_4\right]^{2-}( C )\) અને \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}( D )\) સંકીર્ણ આયનોના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સાચો ચડતો કમ શોધો.JEE Mains 2026 Medium
- નીચેના સંયોજનોમાં, તેમની બેઝિક પ્રબળતા નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(\theta \in [0, 2\pi]\) ના તમામ સંભવિત મૂલ્યોનો સરવાળો, જેના માટે સમીકરણ પ્રણાલી :
\(x\cos 3\theta - 8y - 12z = 0\)
\(x\cos 2\theta + 3y + 3z = 0\)
\(x + y + 3z = 0\)
અશૂન્ય ઉકેલ ધરાવે છે, તે બરાબર છે :JEE Mains 2026 Hard - બે વિધાનો નીચે આપેલા છે : વિધાન \(I :\) \(o-\) નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે. વિધાન \(II:\) \(o-\) નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- ધારોકે \(\alpha, \beta \in {R}\). ધારોકે \(6\) અવલોકનો \(-3,4,7,-6, \alpha, \beta\) નાં મધ્યક અને વિચરણ અનુક્રમે \(2\) અને \(23\) છે. આ \(6\) અવલોકનોનાં મધ્યક થી સરેરાશ વિચલન ........... છે.JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\)ને જોડો : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard - ત્રિકોણ \(\mathrm{ABC}\) માં જો \(|\overrightarrow{\mathrm{BC}}|=3,|\overrightarrow{\mathrm{C}}|=5\) અને \(|\overrightarrow{\mathrm{BA}}|=7\), હોય તો સદીશ \(\overline{\mathrm{BA}}\) નો \(\overline{\mathrm{BC}}\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Easy
- \(40\, km/h\)ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે \(40\, m\) અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન \(80\, km/h\) ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર (સ્ટોપિંગ અંતર) ..........\((m)\) (મીટરમાં) કેટલું હશે? (વાહન સરકતું નથી તેવું ધારો)JEE Mains 2018 Medium