JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\({Np}({Z}=93)\)ની ઇલેક્ટ્રોનિક રચના ધરા અવસ્થામાં \(f\) ઇલેક્ટ્રોનની સંખ્યા \(.......\) છે.
- A \(2\)
- B \(5\)
- C \(4\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\({Np}=1 {~s}^{2} 2 {~s}^{2} 2 {p}^{6} 3 {~s}^{2} 3 {p}^{6} 4 {~s}^{2} 3 {~d}^{10} 4 {p}^{6} 5 {~s}^{2} 4 {~d}^{10} 5 {p}^{6} 6 {~s}^{2}\) \(4 {f}^{14} 5 {~d}^{10} 6 {p}^{6} 7 {~s}^{2}-5 {f}^{4} 6 {~d}^{1}\) Total no. of \('f'\) electron \(=14 {e}^{-}+4 {e}^{-}=18\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની રાસાયણિક સંતુલન પ્રક્રિયાનો વિચાર કરો :
\(\mathrm{A}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{~g})\)
જો \(p\) કુલ દબાણ હોય, \(K_p\) દબાણ સંતુલન અચળાંક હોય અને \(\alpha\) વિયોજન અંશ હોય, તો સંતુલન અવસ્થાએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Hard - આલ્કોહોલના નિર્જલીકરણનો દર કયા ક્રમને અનુસરે છેJEE Mains 2013 Hard
- નીચેનામાંથી કયું આપેલ ગુણધર્મ માટે સાચો વલણ દર્શાવે છે?
A. \( F>P>S>B \) - પ્રથમ આયનીકરણ ઊર્જા
B. \( Cl>F>S>P \) - ઇલેક્ટ્રોન બંધુતા
C. \( K>Al>Mg>B \) - ધાત્વીય ગુણધર્મ
D. \( K_{2}O>Na_{2}O>MgO>Al_{2}O_{3} \) - બેઝિક ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચેની પ્રક્રિયા શૃંખલાનો વિચાર કરો.

રચાતી મુખ્ય નીપજ C માં \(\mathrm{sp}^3\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા ________ છે.JEE Mains 2025 Hard - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - \(PbS\) નો દ્રાવ્યતા ગુણાકાર \(8 \times 10^{-28}\) છે, જો \(PbS\)ની શુદ્ધ પાણીમાં \(298 \,K\) દ્રાવ્યતા \(x \times 10^{-16}\, mol\, L ^{-1}\) હોય તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંક) [આપેલ : \(\sqrt{2}=1.41\) ]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- પ્રોટોન અને \(\alpha\) ની ગતિઉર્જા \(K _{ p }\) અને \(K _{\alpha}\) છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર \(2: 1 \) છે તો ગતિઉર્જાનો ગુણોતર \(K _{ p }: K _{\alpha}\) શું હશેJEE Mains 2021 Medium
- વિકલ સમીકરણ \(\sin \,2x\,\left( {\frac{{dy}}{{dx}} - \sqrt {\tan \,x} } \right) - y = 0,\) નો વ્યાપક ઉકેલ મેળવો.JEE Mains 2014 Hard
- અષ્ટફલકીય ક્ષેત્રમાં \(d ^{4}\) ધાતુ આયન માટે, સાચી ઇલેક્ટ્રોનિક રચના છે:JEE Mains 2020 Medium
- \(\mathrm{NaCl}\) ના \(3 \mathrm{M}\) જલીય દ્રાવણની મોલાલિટી (m) _______ છે. (આપેલ છે : દ્રાવણની ઘનતા \(=1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\), મોલર દળ \(\left.\mathrm{g} \mathrm{mol}^{-1}\right.\) માં : \(\mathrm{Na}-23, \mathrm{Cl}-35.5\))JEE Mains 2024 Medium
- વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર \(30 \,cm\) છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી \(2\) હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... \(cm\) થશે.JEE Mains 2022 Medium
- બસથી \(200\, m\) પાછળ સ્થિર સ્થિતિમાં એક કાર ઊભી છે. બંને એક જ સમયે પરંતુ અલગ અલગ પ્રવેગથી આગળ તરફ ગતિ શરૂ કરે છે. બસનો પ્રવેગ \(2\,m/s^2\) અને કારનો પ્રવેગ \(4\, m/s^2\) છે. કાર કેટલા સમય પછી બસ સુધી પહોચશે?JEE Mains 2017 Hard