JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2020
- અઘરું
- MCQ
ઇથાઇલ એસિટેટ, એક પ્રવાહી, માં હાજર મુખ્ય આંતરઆણ્વિય બળો જણાવો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) લંડન વિક્ષેપન અને દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Ethyl acetate is polar molecule. Hence there will be dipole-dipole
attraction and london dispersion forces are present.
attraction and london dispersion forces are present.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - થાઇરોક્સિન, અંતઃસ્ત્રાવ નીચે આપેલ બંધારણ ધરાવે છે

થાઇરોક્સિનમાં આયોડિનની ટકાવારી ____ \(\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12. \mathrm{H}: 1, \mathrm{O}: 16\), \(\mathrm{N}: 14, \mathrm{I}: 127)\)JEE Mains 2025 મધ્યમ - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 અઘરું
- નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2024 અઘરું
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I:\) બોહરના અણુના મોડેલ મુજબ, ન્યુક્લિયસ પરના ધન વિજભારના ઘટાડા સાથે ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કારણ કે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર કોઈ મજબૂત બંધન નથી. વિધાન \(II:\) બોહરના અણુના મોડેલ મુજબ, ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મુલ્ય મુખ્ય ક્વોન્ટમ સંખ્યામાં ઘટાડો સાથે વધે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- 0.18 M સાંદ્રતાવાળા નિર્બળ એસિડ HQની મોલર વાહક્તા એ 0.02 M સાંદ્રતા ધરાવતા બીજા નિર્બળ એસિડ HZ ની મોલર વાહક્તાના \(1 / 30\) હોવાનું જ્ણવા મળ્યું. જો \(\lambda^{\circ} Q ^{-}\) એ \(\lambda^{\circ} z^{-}\)ની સાથે સમાન બને તો, પછી બંન્ને નિર્બળ એસિડો \(\left( pK _{ a }( HQ )- pK _{ a }( HZ )\right)\) ના pKa મૂલ્યો નો તફાવત __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : બંન્ને નિર્બળ એસિડો માટે વિયોજન અંશ (a) << 1, \(\lambda^{\circ}:\) આયનોની સિમિત મોલર વાહક્તા]JEE Mains 2026 અઘરું - જ્યારે કોઈ પૃથ્વીની સપાટીથી \(16\) km ઊંડાઈએ આવેલા બિંદુથી પૃથ્વીની સપાટીથી \(16\) km ઊંચાઈએ આવેલા બિંદુ સુધી ગતિ કરે છે. ત્યારે \(g\) માં થતો ફેરફાર આશરે \(\alpha\) % છે. \(\alpha\) નું મૂલ્ય _____ છે.
(પૃથ્વીની ત્રિજ્યા \(= 6400\) km લો.)JEE Mains 2026 મધ્યમ - સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સુચિ \(I\) (હાઈડ્રોજન માટે વાર્ણપટશ્રેણીઓ) સુચિ \(II\) (વર્ણપટ વિસ્તાર / ઉચ્ચ(ઉંચી) ઉર્જા અવસ્થા) \(A\). લાઇમેન \(I\). પારરકત વિસ્તાર \(B\). બાલ્મર \(II\). \(UV\) વિસ્તાર \(C\). પાશ્વન \(III\). પારરકત વિસ્તાર \(D\). ફંડ \(IV\). દ્રશ્યમાન વિસ્તાર JEE Mains 2024 અઘરું -

આપેલ પરિપથમાં સ્લાઇડિંગ સંપર્કને બહારની તરફ ખેંચવામાં આવે છે જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ \(8 \mathrm{~A} / \mathrm{s}\) ના દરે બદલાય છે. જે ક્ષણે R \(12 \Omega\) હોય, તે ક્ષણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ______ A હશે.JEE Mains 2025 મધ્યમ - દરેક \(m\) જેટલું દળ અને \(q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને \(l\) લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ \(\theta\) રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે?JEE Mains 2021 અઘરું
- નીચે આપેલા એસ્ટરને બેઝિક જળવિભાજન કરવા માટે પડતી સરળતાનો ઉતરતો ક્રમ શું થશે?
JEE Mains 2019 અઘરું