JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેનામાંથી કયું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A A, B અને E માત્ર
- B A, C અને E માત્ર
- C C અને D માત્ર
- D B અને D માત્ર
Answer & Solution
Correct Answer
(B) A, C અને E માત્ર
Step-by-step Solution
Detailed explanation
B અને D એ \(3^{\circ}\) એમાઇન છે જેમાં N પર વિસ્થાપનીય H હોતો નથી, તેથી પ્રક્રિયા કરતું નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક \(K _2 Cr _2 O _7\) દ્રારા I- માંથી I2 અને S 2- માંથી s ના ઓક્સિડેશન દરમ્યાન સંકળાયેલ ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે X અને Y છે. X +Y નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- નીચેની પ્રક્રિયા કે જે \(27^{\circ}\,C\) અને \(1\,atm\) દબાણ પર સંતુલન પ્રસ્થાપિત કરે છે તેને ધ્યાનમાં લો. \(A + B \rightleftharpoons C+D\) \(27^{\circ}\,C\) પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta_{ r } G ^0\right)\) \((-)\) \(............kJ mol ^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\,Jk ^{-1}\, mol ^{-1}\) અને In \(10=2.3\) )JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- જો \(3.365\) g ઇથેનોલ \((l)\) ને \(298.15\) K તાપમાને બૉમ્બ કૅલરીમીટરમાં સંપૂર્ણપણે બાળવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા \(99.472\) kJ છે. \(298.15\) K તાપમાને ઇથેનોલનું \(|\Delta H_f°|\) ______ \(\times 10^2\) kJ mol\(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: ગ્રેફાઇટના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-393.5\) kJ mol\(^{-1}\)
પાણીની (\(l\)) સર્જનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-285.8\) kJ mol\(^{-1}\)
C, H, O ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(12\), \(1\) અને \(16\) છેJEE Mains 2026 Hard - \(A ( g ) \rightarrow 2 B ( g )+ C ( g )\) એ એક પ્રથમ પ્રક્રિયા છે.પ્રણાલિક નું પ્રારંભિક દબાણ \(800\,mm\) \(Hg\) મળેલ છે કે જે \(10\,min\) પછી \(1600\,mm\,Hg\) સુધી વધે છે.\(30\,min\) પછી પ્રણાલી નું કુલ દબાણ \(.....\,mm\,Hg\) થશે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કુલ કેટલા અણુઓ/પ્રજાતિઓ અનુચુંબકીય હશે?
\(\mathrm{O}_2, \mathrm{O}_2^{+}, \mathrm{O}_2^{-}, \mathrm{NO}, \mathrm{NO}_2, \mathrm{CO}, \mathrm{K}_2[\mathrm{NiCl}_4],[\mathrm{Co}(\mathrm{NH}_3)_6] \mathrm{Cl}_3,\)\(\mathrm{~K}_2[\mathrm{Ni}(\mathrm{CN})_4]\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2016 Hard
- ' \(m\) ' દળના એક પદાર્થને જમીન સાથે \(45^{\circ}\) ના ખૂણે ' \(u\) ' વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન \(\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}\) વડે આપેલ છે તો ' \(X\) ' નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- થેલી \(A\) માં \(2\) સફેદ, \(1\) કાળો અને \(3\) લાલ દડા છે તથા થેલી \(B\) માં \(3\) કાળા, \(2\) લાલ અને \(n\) સફેદ દડા છે. એક થેલી યાદ્ચિક રીતે પસંદ કરી તેમાંથી \(2\) દડા યાદચ્છિક રીતે લેતાં \(1\) લાલ અને \(1\) કાળો માલૂમ પડે છે. જો બંને દડા થેલી \(A\) માંથી આવ્યા હોય, તેની સંભાવના \(\frac{6}{11}\) હોય, તો \(n \)= ........JEE Mains 2022 Hard
- રેખા \(A(4,-6,-2)\) અને \(B(16,-2,4)\) માંથી પસાર થાય છે. બિંદુ \(\mathrm{P}(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c})\) જ્યાં \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) ધન પૂર્ણાંકો છે, તે રેખા \(\mathrm{AB}\) પર બિંદુ \(\mathrm{A}\) થી 21 એકમ અંતરે આવેલું છે. બિંદુઓ \(\mathrm{P}(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c})\) અને \(\mathrm{Q}(4,-12,3)\) વચ્ચેનું અંતર .......... ની બરાબર છે.JEE Mains 2024 Medium
- એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ \(y=\frac{x^{2}}{4}\) થી આપી શકાય, જ્યાં , \(y\) એ ઉર્ધ્વ દિશા અને \(x\) સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી \(\mu=0.5\) જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........\(cm\) હશેJEE Mains 2021 Hard