JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
\(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)

- A \(IV < III < II < I\)
- B \(III < I < II < IV\)
- C \(II < I < III < IV\)
- D \(I < II < III < IV\)
Answer & Solution
Correct Answer
(C) \(II < I < III < IV\)
Step-by-step Solution
Detailed explanation
\(S_{N}1\) પ્રક્રિયાનો વેગ \(\propto\) બનતા \(C^{\oplus}\) ની સ્થાયિતા (I) અને (II) બ્રેડ્ટના નિયમ અનુસાર અસ્થાયી છે, (I) વધુ +I અસર ધરાવે છે. \((II) < (I) < (III) < (IV)\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જયારે \(3-\)કલોરો \(-1-\) બ્યુટીનની સાથે \(HCl\) પ્રક્રયાા બનતા કાર્બોકેટાયન દ્વારા કરતાં બનતા શકય સમધટકીય નીપજની સંખ્યા \(.......\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકની અભિધારણા \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડે લેબલ કરેલ છે. અભિધારણા \(A\) :મેગ્નેશીયમ, \(Al _{2} O _{3}\) ને \(1350^{\circ} C\) ની નીચે રિડક્ષન કરે છે, જ્યારે \(1350^{\circ} C\) ની ઉપર એલ્યુમિનિયમ \(MgO\) નું રિડક્ષન કરે છે. કારણ \(R :\) મેગ્નેશીયમનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ \(.............\) દંતીય છે.JEE Mains 2023 Medium
- તેના ' \(x\) ' mg \(\mathrm{CO}_2\) ના નમૂનામાંથી \(10^{21}\) અણુઓ દૂર કર્યા પછી \(2.8 \times 10^{-3} \mathrm{~mol}\) \(\mathrm{CO}_2\) બાકી રહે છે. શરૂઆતમાં લીધેલ \(\mathrm{CO}_2\) નું દળ કેટલું હશે?
આપેલ છે: \(\mathrm{N}_{\mathrm{A}}=6.02 \times 10^{23} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy - ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(573\, K\) પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે. વિધાન \(II :\) પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\overrightarrow{O A}=2 \vec{a}, \overrightarrow{O B}=6 \vec{a}+5 \vec{b}\) અને \(\overrightarrow{O C}=3 \vec{b}\), જ્યાં \(O\) ઊગમબિંદૂ છે. જો પાસપાસેની બાજુઓ \(\overrightarrow{O A}\) અને \(\overrightarrow{O C}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ \(15\) ચો. એકમ હોય, તો ચતુષ્કોણ \(\mathrm{OABC}\) નું ક્ષેત્રફળ (ચો. એકમમાં) ........... છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી સલ્ફર\((S)\) ધરાવતા એમિનો એસિડો શોધો. \((a)\) આઇસોલ્યુસીન \((b)\) સિસ્ટાઈન \((c)\) લાઇસીન \((d)\) મિથિઓનીન \((e)\) ગ્લુટામિક એસિડJEE Mains 2023 Medium
- ધારોકે \([x]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે અને \(f(x)=\max \{1+x+[x], 2+x, x+2[x]\}, 0 \leq x \leq 2\) ધારોકે \(f\) જ્યાં સતત ન હોય તેવા \([0,2]\) માં ના બિંદુુોની સંખ્યા \(m\) છે તથા \(f\) જ્યાં વિકલનીય ન હોય તેવા \((0,2)\) માં ના બિંદુઓની સંખ્યા \(n\) છે.તો \((m+n)^2+2=........\)JEE Mains 2023 Hard
- \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.]JEE Mains 2021 Hard
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
JEE Mains 2017 Medium