ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

બંન્ને માનવ DNA અને RNA એ કિરાલ અણુઓ છે. ________ ની હાજરીના કારણે DNA અને RNA માં કિરાલીટી ઉદ્ભવે છે.

  1. A બેઈઝ એકમ
  2. B કાયરલ ફોસ્ફેટ એકમ
  3. C D-શર્કરા ઘટક
  4. D L-શર્કરા ઘટક
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) D-શર્કરા ઘટક

Step-by-step Solution

Detailed explanation

DNA અને RNA અનુક્રમે કાયરલ 2-ડિઓક્સિ-રીબોઝ અને રીબોઝ શર્કરા એકમની હાજરીને કારણે કાયરલ અણુઓ છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app