JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
નીચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાના વેગનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના સંદર્ભમાં સાચો ક્રમ છે: \(CH_{3}Br + Nu^{\ominus} \longrightarrow CH_{3}Nu + Br^{\ominus}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \({ }^{-} OH > PhO ^{-}> CH _3 COO ^{-}> ClO _4^{-}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
એનાયનની સ્થિરતાનો ક્રમ:
અને કેન્દ્રાનુરાગિતાનો ક્રમ એનાયનની સ્થિરતાના ક્રમથી વિરુદ્ધ હોય છે.

અને કેન્દ્રાનુરાગિતાનો ક્રમ એનાયનની સ્થિરતાના ક્રમથી વિરુદ્ધ હોય છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલામાંથી \(\mathrm{d}^{10}\) ઈલેક્ટ્રોન સંરચના ધરાવતા બધા જ તત્વો માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- તે \(\Delta_{0}> P \)ને ધ્યાનમાં લો \(\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}\)ની ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) શું હશે?JEE Mains 2020 મધ્યમ
- નેસ્લર પ્રક્રિયક્ર માટે નું સૂત્ર શોધો.JEE Mains 2023 અઘરું
- એક ક્લોરો સંયોજન \("A"\) \((i)\) ઓઝોનોલિસિસ પર આલ્ડિહાઈડ્સ બનાવે છે, ત્યારબાદ જલીયકરણ થાય છે. \((ii)\) જ્યારે \({A}\)નું \(1.53\, {~g}\) સંપૂર્ણપણે બાષ્પીભવન થાય છે,\(STP\) પર \(448\, {~mL}\) બાષ્પ આપે છે. સંયોજન \(A\)ના પરમાણુમાં કાર્બન અણુઓની સંખ્યા ...... છે.JEE Mains 2021 અઘરું
- એક કાર્બનિક સંયોજન "\(x\)" જેમાં C, O અને H નો મોલર ગુણોત્તર સમાન છે, ને રિફ્લક્સ હેઠળ \(50\%\) KOH સાથે પ્રક્રિયા કરાવતા અને ત્યારબાદ એસિડિકરણ કરવાથી "\(y\)" ઉત્પન્ન થાય છે. "\(y\)" ની સૌથી સંભવિત રચના છે:
['\(x\)' નો મોલર દળ \(58\) g mol\(^{-1}\) છે]JEE Mains 2026 અઘરું - ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ?JEE Mains 2013 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(LCR\) શ્રેણી પરિપથને \(220\,V , 50 \;Hz\) ના \(ac\) ઉદગમ સાથે જોડાયેલ છે. પરિપથમાં અવરોધ \(R=100\; \Omega\) અને ઇન્ડક્ટિવ રીએકટન્સ \(X_L=79.6 \;\Omega\) છે. મહત્તમ સરેરાશ દરે ઊર્જા પૂરી પાડવામાં માટે જરૂરી કેપેસિટરનું કેપેસિટેન્સ (\(\mu F\) માં) કેટલું હોવું જોઈએ?JEE Mains 2023 મધ્યમ
- \(\mathrm{O}^{2-}, \mathrm{F}^{-}, \mathrm{Na}^{+}\)અને \(\mathrm{Mg}^{2+}\) સ્પીસીઝો ના સંદર્ભમાં વિધાન(નો) કે જે સાચા છે તે શોધો - \((A)\) બધા જ સમઈલેક્ટ્રોનીય છે. \((B)\) બધા જ સમાન ન્યુક્લિયર (કેન્દ્રીય) ભાર ધરાવે છે. \((C)\) \(\mathrm{O}^{2-}\) એ સૌથી વધારે આયનીક ત્રિજ્યા ધરાવે છે. \((D)\) \(\mathrm{Mg}^{2+}\) એ સૌથી ઓછી (નાની) આયનીક ત્રિજ્યા ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 મધ્યમ
- આપેલ પરિપથ કયા લૉજિક ગેટ જેવુ કાર્ય કરે?
JEE Mains 2019 મધ્યમ - એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા \(6\) ગણો વધારે \(O _{2}\) ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો \(CO _{2}\) પોતાના કરતા \(4\) ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર \(C _{ x } H _{ y }\) છે. તો \(y\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 અઘરું
- એક કાર્બન અવરોધ નિમ્ન વર્ણ સંકેતો ધરાવે છે. આ અવરોધનું મૂલ્ય શું છે?
JEE Mains 2019 મધ્યમ - ભોંયતળિયુ સાફ કરવાનું પોતુનું મશીન એક \( R\) ત્રિજ્યાના વર્તુળાકાર પોતાને નીચે તરફ \(F\) જેટલુ કુલ બળ લગાડે છે અને તેને તેની અક્ષને ફરતે અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવે છે. જે બળ \(F\) એ પોતા પર સમાન રીતે વહેંચાતો હોય, અને પોતા અને ભોંયતળિયા વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય તો પોતા પર મશીન દ્વારા લાગતું ટોર્ક કેટલુ હશે?JEE Mains 2019 અઘરું