JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(30^{\circ} C\) પર, \(AB _2\) ના વિધટનનો અર્ધ આયુષ્ય \(200 \,s\) છે અને જે \(AB _2\) ના પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો \(80\, \% AB _2\) ના વિઘટન માટેના સમયની સીમા શોધો. (\(s\) માં) (આપેલ : \(\log 2=0.30, \log 3=0.48\) )
- A \(200\)
- B \(323\)
- C \(467\)
- D \(532\)
Answer & Solution
Correct Answer
(C) \(467\)
Step-by-step Solution
Detailed explanation
\(T _{1 / 2}=200 s\) and \(1^{\text {st }}\) order reaction \(K =\frac{2.303 \log 2}{200}=\frac{2.303}{ t } \log \frac{ A _{0}}{0.2 A _{0}}\) \(\frac{\log 2}{200}=\frac{1}{t} \log 5\) \(t =\frac{7}{3} \times 200=466.67 s =467\,s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
- Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 Easy - ટ્રાન્સ સમઘટક ધરાવી શકતો ધટક જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાય એમ્માઇન , \(ox =\) ઓક્ઝેલેટ)JEE Mains 2019 Hard
- પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુ ' M ' તેની શ્રેણીમાં ઉચ્ચતમ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ધરાવે છે. તેનો એક જલીય આયન \(\left(\mathrm{M}^{\mathrm{n} \dagger}\right)\) લીલા રંગનો હોય છે. ઉપરોક્ત \(\mathrm{M}^{\mathrm{n}-}\) આયન દ્વારા બનતા ઓક્સાઇડનો સ્વભાવ _______ છે.JEE Mains 2025 Medium
- ફૂલ કળીની જડતા માટે નીચેના માંથી હવામાં ક્યા વાયુની વધુ સાંદ્રતા જવાબદાર છે?JEE Mains 2019 Medium
- તેમના સંબંધિત 4f કક્ષકમાં ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવતી તત્ત્વોની જોડી છે:
[પરમાણુ ક્રમાંક. Eu-63, Gd-64, Dy-66, Ho-67, Tm-69, Yb-70, Lu-71, Hf-72]
A. (Eu અને Gd)
B. (Dy અને Ho)
C. (Yb અને Hf)
D. (Lu અને Tm)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો \(S = \{1, 2, 3, ….., 100\}\). જ્યાં \(A\) માં રહેલા બધા ઘટકો નો ગુણાકાર યુગ્મ આવે એવા \(S\) ના ખાલી ગણ ના હોય એવા ઉપગણો \(A\) ની સંખ્યા મેળવોJEE Mains 2019 Hard
- ધારો કે \(z _{1}\) અને \(z _{2}\) બંને એવી સંકર સંખ્યાઓ છે કે જેથી \(\overline{ z }_{1}=i \overline{ z }_{2}\) અને \(\arg \left(\frac{ z _{1}}{\overline{ z }_{2}}\right)=\pi\) તો ............JEE Mains 2022 Medium
- ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો. (Nu=કેન્દ્રાનુરાગી)
JEE Mains 2023 Medium - જો \(0\,<\,x\,<\,1\) અને \(y=\frac{1}{2} x^{2}+\frac{2}{3} x^{3}+\frac{3}{4} x^{4}+\ldots\) હોય તો \(\mathrm{x}=\frac{1}{2}\) આગળ \(\mathrm{e}^{1+y}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ઉત્કેન્દ્ર્તા \(\mathrm{e}\) વાળા એક અતિવલયનાં નાભિલંબની લંબાઈ તથા નિયામિકાઓ અનુક્મમે \(9\) અને \(x= \pm \frac{4}{\sqrt{3}}\) છે. ધારો કે રેખા \(y-\sqrt{3} x+\sqrt{3}=0\) આ અતિવલયને \(\left(x_0, y_0\right)\) માં સ્પર્શ છે. જે બિંદુ \(\left(x_0, y_0\right)\) ના નાભ્યાંતરોનો ગુણાકાર \(\mathrm{m}\) હોય, તો \(4 \mathrm{e}^2+\mathrm{m}=\) ...........JEE Mains 2024 Hard
- \((1+x)\left(1-x^2\right)\left(1+\frac{3}{x}+\frac{3}{x^2}+\frac{1}{x^3}\right)^5, x \neq 0\), માં \(x^3\) અને \(x^{-13}\) ના સહગુણાકોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard