JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

આકૃતિમાં \(L\) લંબાઈની એક નળી દર્શાવેલ છે. બિંદુ (1) આગળ આડછેદની ત્રિજ્યા 2 cm અને બિંદુ (2) આગળ 1 cm છે. જો બિંદુ (1) આગળ દાખલ થતા પાણીનો વેગ \(2 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો બિંદુ (2) માંથી બહાર નીકળતા પાણીનો વેગ કેટલો હશે?
- A \(4 \mathrm{~m} / \mathrm{s}\)
- B \(2 \mathrm{~m} / \mathrm{s}\)
- C \(6 \mathrm{~m} / \mathrm{s}\)
- D \(8 \mathrm{~m} / \mathrm{s}\)
Answer & Solution
Correct Answer
(D) \(8 \mathrm{~m} / \mathrm{s}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{A}_1 \mathrm{~V}_1=\mathrm{A}_2 \mathrm{~V}_2 \Rightarrow 2 \pi(2 \mathrm{R})^2=\mathrm{V}_2 \pi \mathrm{R}^2 \\ & \therefore \mathrm{~V}_2=8 \mathrm{~m} / \mathrm{s}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિધાન \(- 1\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની લાંબી તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા ઓછી અને નાની તરંગલંબાઈ માટે દેખાતી શલાકાની સંખ્યા વધુ હોય છે. વિધાન \(- 2\) : યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં દેખાતી શલાકાની સંખ્યા પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છેJEE Mains 2013 Easy
- ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું \(230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર \(10: 1\) છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ \(46 \Omega\) છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.JEE Mains 2024 Hard
- \(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?JEE Mains 2014 Medium
- બે તરંગો એક સ્થિત તરંગ ઉત્પન્ન કરે છે જેને નીચેના સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. \({y}=1.0\, {mm} \cos \left(1.57 \,{cm}^{-1}\right) {x} \sin \left(78.5\, {s}^{-1}\right) {t}\) \({x}>0\) ના ક્ષેત્રમાં ઉગમબિંદુથી નજીકનું નિસ્પંદ બિંદુ \({x}=\ldots \ldots \ldots\, {cm}\) અંતરે હશે.JEE Mains 2021 Medium
- એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે.JEE Mains 2021 Medium
- \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(M\) દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ \(\theta\) છે. સંપર્ક બળનું મૂલ્ય \(...........\) થશે.JEE Mains 2022 Medium
- વિકલ સમીકરણ \((x^2 -y^2) \,dx + 2xydy\, = 0\) નું પાલન કરતું અને બિંદુ \((1 , 1 )\) માંથી પસાર થતું વક્ર એ . . . .JEE Mains 2019 Hard
- ધારોકે બિંદુ \((1,2,4)\) થી રેખા \(\frac{x+2}{4}=\frac{y-1}{2}=\frac{z+1}{3}\) પરનો લંબપાદ \(P\) છે. તો બિંદુ \(P\) નું : સમતલ \(3 x+4 y+12 z+23=0\) થી અંતર \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- \(s\) પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા \(d\), ત્રિજ્યા \(r\) ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ \(t\) ને \(t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} \) સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ \(\sqrt {\frac{d}{s}} \) ના સમપ્રમાણમાં છે. તો \(b\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2013 Hard
- સમીકરણ \(\left| {\sqrt x - 2} \right| + \sqrt x \left( {\sqrt x - 4} \right) + 2 = 0\left( {x > 0} \right)\) ના ઉકેલોનો સરવાળો ..... થાયJEE Mains 2019 Hard
- સમીકરણ \(2 x^2-8 x+k=0\)નું એક બીજ અંતરાલ \((1,2)\)માં આવે તેનું બીજું બીજ અંતરાલ \((2,3)\)માં આવે,તે માટેની \(k\)ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard