JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જ્યારે સમાન કદના \(1 \mathrm{M}\) \(\mathrm{HCl}\) અને \(1 \mathrm{M}\) \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ને વધારાના કદના \(1 \mathrm{M}\) \(\mathrm{NaOH}\) દ્રાવણ વડે અલગ અલગ તટસ્થીકરણ કરવામાં આવે છે. ત્યારે અનુક્રમે \(\mathrm{X}\) અને \(\mathrm{y}\) \(\mathrm{J}\) ઉષ્મા મુક્ત થાય છે. \(y / x \) નું મૂલ્ય _______ છે.
- A \(2\)
- B \(5\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}^{+}+\mathrm{OH} \rightarrow \mathrm{H}_2 \mathrm{O} \Rightarrow \mathrm{x}\) \(2 \mathrm{H}^{+}+2 \mathrm{OH} \rightarrow 2 \mathrm{H}_2 \mathrm{O} \Rightarrow 2 \mathrm{x}=\mathrm{y}\) \(\mathrm{y} / \mathrm{x}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંયોજન નું સાચું નામકરણ _______ છે.
JEE Mains 2024 Medium - નીચેની પ્રક્રિયા શ્રેણીનું ઉત્પાદન \(C\) હશે
JEE Mains 2026 Hard - ચાર જુદી જુદી પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક વિરુદ્ધ \(\frac{1}{\mathrm{T}}\) ના નીચેના આલેખ ધ્યાનમાં લો. તો આ પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાઓ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?
JEE Mains 2020 Hard - સમૂહ 14 ના કેટલાક તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલા છે. સૌથી નીચો ગલનબિંદુ ધરાવતા તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક _______ છે.JEE Mains 2025 Easy
- નીચેના સંયોજનનું IUPAC નામ છે :
JEE Mains 2025 Easy - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- ધારો કે બિંદુ \((1,2,2)\) માંથી રેખા \(\mathrm{L}: \frac{x-1}{1}=\frac{y+1}{-1}=\frac{z-2}{2}\) પરના લંબનો પાદ P છે. ધારો કે રેખા \(\vec{r}=(-\hat{i}+\hat{j}-2 \hat{k})+\lambda(\hat{i}-\hat{j}+\hat{k}), \lambda \in \mathbf{R}\), રેખા L ને Q બિંદુએ છેદે છે. તો \(2(\mathrm{PQ})^2\) = ___JEE Mains 2025 Easy
- વિધેય \(\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) માટે \(\mathrm{f}(\mathrm{x}+\mathrm{y})=\mathrm{f}(\mathrm{x})+\mathrm{f}(\mathrm{y}) \forall \mathrm{x}, \mathrm{y} \in \mathrm{R}\) થાય જો \(\mathrm{f}(1)=2\) અને \(g(n)=\sum \limits_{k=1}^{(n-1)} f(k), n \in N\) હોય તો \(n\) કિમત મેળવો જ્યાં \(\mathrm{g}(\mathrm{n})=20\) થાયJEE Mains 2020 Hard
- જો રેખાઓ \(x\,=\,ay\,+\,b,\,\,z\,=\,cy\,+\,d\) અને \(x\, = \,a\,'z + \,b\,',\,\,y = \,c\,'z\, + \,d\,'\) પરસ્પર લંબ હોય તો . . . .JEE Mains 2019 Easy
- નીચે આપેલ સેટ માંથી સમઈલેકટ્રોનીય સ્પીસીઝોની કુલ સંખ્યા \(......\) છે. \(O ^{2-}, F ^{-}, Al , Mg ^{2+}, Na ^{+}, O ^{+}, Mg , Al ^{3+}, F\)JEE Mains 2023 Medium
- આપેલી પ્રક્રિયા માટે,
\(CaCO _3+2 HCl \longrightarrow CaCl _2+ H _2 O + CO _2\)
જો \(90 g CaCO _3\) ને 300 mL HCl માં ઉમેરવામાં આવે છે કે જે દળથી \(38.55 \% HCl\) અને \(1.13 g mL { }^{-1}\) ઘનતા ધરાવતો હોય તો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો સાચો છે ?
આપેલ \(H , Cl , Ca\) અને O ના મોલર દળ અનુકમે \(1,35.5,40\) અને \(16 g mol ^{-1}\) છે.JEE Mains 2026 Easy - ભારતના મંગળયાનને મંગળ પર મોકલવા માટે સૂર્યની ફરતે ફરતી \(EOM\) કક્ષામાં દાખલ કરવામાં આવે છે.જે પૃથ્વી પરથી \(E\) બિંદુથી નીકળે છે અને \(M\) બિંદુ આગળ મંગળને મળે છે.જો પૃથ્વીની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ \(a_e = 1.5 \times 10^{11}\, m\), અને મંગળની કક્ષાની અર્ધ-પ્રધાન અક્ષ \(a_m= 2.28 \times 10^{11}\, m\) છે. કેપલરના નિયમનો ઉપયોગ કરીને મંગળયાનને પૃથ્વી પરથી મંગળ પર પહોચવા ........ \((days)\) સમય લાગશે.
JEE Mains 2014 Hard