JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ વિષમીકરણ પ્રક્રિયાઓ છે? (A) \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\) (B) \(3 \mathrm{MnO}_4^{2-}+4 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{MnO}_4^{-}+\mathrm{MnO}_2+2 \mathrm{H}_2 \mathrm{O}\) (C) \(2 \mathrm{KMnO}_4 \rightarrow \mathrm{K}_2 \mathrm{MnO}_4+\mathrm{MnO}_2+\mathrm{O}_2\) (D) \(2 \mathrm{MnO}_4^{-}+3 \mathrm{Mn}^{2+}+2 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 5 \mathrm{MnO}_2+4 \mathrm{H}^{+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A \((A), (B)\)
- B \((B), (C), (D)\)
- C \((A), (B), (C)\)
- D \((A),(D)\)
Answer & Solution
Correct Answer
(A) \((A), (B)\)
Step-by-step Solution
Detailed explanation
જ્યારે કોઈ ચોક્કસ ઑક્સિડેશન અવસ્થા અન્ય ઑક્સિડેશન અવસ્થાની સાપેક્ષે ઓછી સ્થાયી બને છે, જેમાં એક નીચી અને એક ઊંચી હોય છે, ત્યારે તેને વિષમીકરણ કહેવાય છે. \(\mathrm{Cu}^{+} \rightarrow \mathrm{Cu}^{2+}+\mathrm{Cu}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પાયરોફોસ્ફોરિક એસિડ \((H_4P_ 2O_7)\) માં \(P-OH\) બંધની સંખ્યા અને ફૉસ્ફરસની અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2017 Hard
- ત્રણ પ્રાથમિક કાર્બન પરમાણુઓ અને મોલર દળ \(72\text{ g mol}^{-1}\) ધરાવતા હાઇડ્રોકાર્બન (\(x\)) નું સાચું IUPAC નામ ઓળખો.JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી:JEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\,KI\) માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે. વિધાન \(II :\) કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I :\) \({CH}_{3} {COOH}\) (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં \({KCl}\) (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે. વિધાન \(II :\) વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\lim _{x \rightarrow \infty} \frac{(\sqrt{3 x+1}+\sqrt{3 x-1})^6+(\sqrt{3 x+1}-\sqrt{3 x-1})^6}{\left(x+\sqrt{x^2-1}\right)^6+\left(x-\sqrt{x^2-1}\right)^6} x^3=................\)JEE Mains 2023 Hard
- સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω.JEE Mains 2026 Hard
- એક પ્રક્રિયામાં \(\Delta H = 200\,J\,mo{l^{ - 1}}\) અને \(\Delta S = 40\,J{K^{ - 1}}\,mo{l^{ - 1}}\) છે. નીચે આપેલી કિંમતો પૈકી કોઈ ઓછામાં ઓછું તાપમાન પસંદ કરો કે જેનાથી ઉપર પ્રક્રિયા......\(K\) સ્વયંભૂ થશે?JEE Mains 2019 Medium
- જે વિધેય \(f(x)=\frac{\sqrt{x^2-25}}{\left(4-x^2\right)}+\log _{10}\left(x^2+2 x-15\right)\) નો પ્રદેશ \((-\infty, \alpha) \cup[\beta, \infty)\) હોય, તો \(\alpha^2+\beta^3 =\) ...........JEE Mains 2024 Hard
- જો \(\alpha=1\) અને \(\beta=1+i\sqrt{2}\), જ્યાં \(i=\sqrt{-1}\), એ સમીકરણ \(x^3+ax^2+bx+c=0\) નાં બે બીજ હોય, અને \(a,b,c \in \mathbb{R}\), તો \(\int_{-1}^{1}(x^3+ax^2+bx+c)dx\) બરાબર છે:JEE Mains 2026 Medium
- લેડ સંગ્રાહક બૅટરીને ચાર્જ કરતી વખતે, એનોડ પર લેડની ઑક્સિડેશન અવસ્થા \(x_1\) થી \(y_1\) માં અને કૅથોડ પર \(x_2\) થી \(y_2\) માં બદલાય છે. \(x_1, y_1, x_2, y_2\) ના મૂલ્યો અનુક્રમે છે :JEE Mains 2025 Easy