JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
- A ફક્ત B અને D
- B ફક્ત C અને A
- C ફક્ત A અને D
- D ફક્ત B અને C
Answer & Solution
Correct Answer
(D) ફક્ત B અને C
Step-by-step Solution
Detailed explanation
બેન્ઝીન વલયમાં \(NO_{2}\) સમૂહની હાજરી -M અસરને કારણે વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ માટે નિષ્ક્રિય કરે છે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન માટે સક્રિય કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી અધ્રુવીય આણુઓની સંખ્યા_______________ છે. \(\mathrm{HF}, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SO}_2, \mathrm{H}_2, \mathrm{CO}_2, \mathrm{CH}_4, \mathrm{NH}_3, \mathrm{HCl}, \mathrm{CHCl}_3, \mathrm{BF}_3\)JEE Mains 2024 Hard
- \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ).\) પ્રકિયા ને ધ્યાનમાં લો. તાપમાન કે જે \(K _{ C }=20.4\) અને \(K _{ P }=600.1,\) ....... \(K\) [ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને \(R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]\)JEE Mains 2021 Medium
- ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 Hard - જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, \(0.25\, g\) સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે \(2.5\, mL \,2 \,M \,H _2 SO _4\) ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી \(.....\) છે.JEE Mains 2022 Medium
- ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક ઈન્ડક્ટર જ્યારે તેમાંથી 2 A એ.સી પ્રવાહ (rms) અને 50 Hz આવૃત્તિનું વહન કરે ત્યારે તેમાં 16 J ચુંબકીયક્ષેત્રની ઉર્જાનો સંગ્રહ અને તેના અવરોધને લીધે 32 W ઉર્જાનું વિખેરણ (વ્યય) કરે છે. તેના ઈન્ડક્ટીવ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર _________ છે. \((\pi=3.14)\)JEE Mains 2026 Hard
- એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ?JEE Mains 2016 Medium
- અહી \(\theta \in\left(0, \frac{\pi}{2}\right)\) આપેલ છે. જો સમીકરણ સંહતિ \(\left(1+\cos ^{2} \theta\right) x+\sin ^{2} \theta y+4 \sin 3 \theta z=0\) \(\cos ^{2} \theta x+\left(1+\sin ^{2} \theta\right) y+4 \sin 3 \theta z=0\) \(\cos ^{2} \theta x+\sin ^{2} \theta y+(1+4 \sin 3 \theta) z=0\) ને શૂન્યતર ઉકેલ ધરાવે છે તો \(\theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(x \in \left( {0,\frac{1}{4}} \right)\) માટે, \({\tan ^{ - 1}}\left( {\frac{{6x\sqrt x }}{{1 - 9{x^3}}}} \right)\) નું વિકલીત \(\sqrt x \cdot g\left( x \right)\) હોય,તો \(g\left( x \right)\) મેળવો.JEE Mains 2017 Hard
- નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 Easy
- નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે _______ છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}\)JEE Mains 2024 Hard