JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
પરમાણુ સૂત્ર સાથે સંયોજન \(C _{3} H _{6} O\) શું દર્શાવી શકે છે?
- A સ્થાન સમઘટકતા
- B સ્થાન સમઘટકતા અને મધ્યાવયવતા બંન્ને
- C મધ્યાવયવતા
- D ક્રિયાશીલ સમૂહ સમઘટકતા
Answer & Solution
Correct Answer
(D) ક્રિયાશીલ સમૂહ સમઘટકતા
Step-by-step Solution
Detailed explanation
\(C _{3} H _{6} O \Rightarrow CH _{3}- CH _{2}- CH = O\) \(\begin{array}{*{20}{c}} {C{H_3} - C - C{H_3}} \\ {||} \\ O \end{array}\) They are functional group isomerism.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું સૌથી સ્થાયી ડાયએઝોનિયમ ક્ષાર આપે છે?JEE Mains 2021 Easy
- એક કાર્બનિક સંયોજન \(A\), \(C_5H_8O\); નીચે વર્ણવ્યા મુજબ \(H_2O\), \(NH_3\) અને \(CH_3COOH\) સાથે પ્રક્રિયા આપે છે તો \(A\) હશે ?
JEE Mains 2014 Hard - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(-I :\) \(2\)-મિથાઇલબ્યુટેન એ \(KMnO _{4}\) સાથે ઓક્સિડેસન પર -\(2 -\)મિથાઇલ \(-2-\) ઓલ આપે છે વિધાન \(-II :\)\(KMnO _{4}\) સાથે સંબંધિત આલકેન્સને સરળતાથી ઓક્સિડાઇઝ્ડ કરી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2021 Medium
- \(FeCl _{3} \cdot 3 H _{2} O , K _{3}\left[ Fe ( CN )_{6}\right]\) અને \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right] Cl _{3}\), પૈકી આંતર-કક્ષીય સંકીર્ણ કે જે ટૂંકામાં ટૂંકી તરંગલંબાઈ પર પ્રકાશનું શોષણ કરે છે તેની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય \(\dots\dots\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- જુદી જુદી (ભિન્ન) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું ના હોય તેવું તત્વ શોધો.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I: જ્યારે કોઈ ક્ષારને મંદ \(H _2 SO _4\) સાથે ગરમ કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતો વાયુ, લેડ એસિટેટમાં બોળેલા કાગળના ટુકડાને કાળો બનાવે છે, તે સલ્ફાઈડ આયન માટે પુષ્ટિકારી કસોટી છે.
વિધાન-II: વિધાન-I માં કાગળનો રંગ લેડ સલ્ફાઈટ બનવાને કારણે કાળો થાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 Medium
- \(\left(9x-\dfrac{1}{3\sqrt{x}}\right)^{18}\) ના વિસ્તરણમાં, \(x>0\), જો \(x\) થી સ્વતંત્ર પદ \((221)k\) હોય, તો \(k\) બરાબર છે:JEE Mains 2026 Medium
- જો \(\frac{{{}^{n + 2}{C_6}}}{{{}^{n - 2}{P_2}}} = 11\), તો \(n\) એ આપેલ પૈકી સમીકરણનું સમાધાન કરે છે .JEE Mains 2016 Hard
- ધારો કે \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \((\sin x \cos y)(f(2 x+2 y)-f(2 x-2 y))=(\cos x\) \(\sin \mathrm{y})(f(2 \mathrm{x}+2 \mathrm{y})+f(2 \mathrm{x}-2 \mathrm{y}))\), બધા જ \(\mathrm{x}, \mathrm{y} \in \mathbf{R}\) માટે.
જો \(f^{\prime}(0)=\frac{1}{2}\), તો \(24 f^{\prime \prime}\left(\frac{5 \pi}{3}\right)\) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Hard - જો \(\left(3^{\frac{1}{2}}+5^{\frac{1}{8}}\right)^{\text {n }}\) ના વિસ્તરણમાં પૂર્ણાક પદોની સંખ્યા \(33\) હોય તો \(n\) ની ન્યૂનતમ કિમત શોધો.JEE Mains 2020 Medium
- એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ \(16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}\) ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુક્રમે \(2 m\) અને \(4 m\) અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક) _______ \(\times 10^{-8} \mathrm{Wm}^{-2}\) છે.JEE Mains 2024 Hard