JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેના પૈકી ખોટી સરખામણી જણાવો.
- A \(\Delta G^o < 0, K > 1\)
- B \(\Delta G^o < 0, K < 1\)
- C \(\Delta G^o = 0, K = 1\)
- D \(\Delta G^o > 0, K < 1\)
Answer & Solution
Correct Answer
(B) \(\Delta G^o < 0, K < 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta G^o = -2.303\, RT\, log\, K_{eq}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(30^{\circ} C\) પર, \(AB _2\) ના વિધટનનો અર્ધ આયુષ્ય \(200 \,s\) છે અને જે \(AB _2\) ના પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો \(80\, \% AB _2\) ના વિઘટન માટેના સમયની સીમા શોધો. (\(s\) માં) (આપેલ : \(\log 2=0.30, \log 3=0.48\) )JEE Mains 2022 Medium
- નીચે પૈકી \(C, N, O\) અને \(F\) નો દ્વિતીય આયનીકરણ પોટેન્શિયલનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2013 Medium
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (બાયો પોલિમર) સૂચિ \(II\) (મોનોમર) \(A\). સ્ટાર્ચ \(I\). ન્યુકિલયોટાઈડ \(B\). સેલ્યુલોઝ \(II\). \(\alpha\)-ગ્લુકોઝ \(C\). ન્યુક્લિક એસિડ \(III\). \(\beta\)-ગ્લુકોઝ \(D\). પ્રોટીન \(IV\). \(\alpha\)-એમીનો એસિડ JEE Mains 2024 Hard - સાચું વિધાન છે :JEE Mains 2023 Medium
- ઘન અવસ્થામાં \(PCl _{5}\)નું બંધારણ શું હશે?JEE Mains 2020 Hard
- એક રસાયણશાસ્ત્રી પાસે છે \(4\) કૃત્રિમ મીઠાના નમૂનાઓ \(A\), \(\mathrm{B}, \mathrm{C}\) અને \(\mathrm{D}\).આ નમૂનાઓ ઓળખવા માટે, તેમણે કેટલાક પ્રયોગો કર્યા અને નીચે આપેલા નિરીક્ષણોની નોંધ લીધી: (i)\(A\) અને \(D\) બંને નિન્હાઇડ્રિન સાથે વાદળી-જાંબલી રંગ બનાવે છે. (ii) \(\mathrm{C}\)ના લેસાઇન અર્કમાં ધન \(\mathrm{AgNO}_{3}\) કસોટી અને \(\mathrm{Fe}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]_{3}\) ઋણ કસોટી આપે છે (iii) \(\mathrm{B}\) અને \(\mathrm{D}\)ના લેસાઇન અર્ક ધન સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ કસોટી આપે છે. આ અવલોકનોને આધારે કયો વિકલ્પ સાચો છે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(\mathrm{f}(\mathrm{x})\) એ સમીકરણ \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}+\int_{0}^{\pi / 2} \sin \mathrm{x} \cdot \cos y \mathrm{f}(\mathrm{y}) \mathrm{dy}\) નું સમાધાન કરે છે તો વિધેય \(f\) એ. . .JEE Mains 2021 Hard
- \(x \geqslant 0\) માટે \(4^{1+x}+4^{1-x}, \frac{\mathrm{K}}{2}, 16^x+16^{-x}\) એ એક સમાંતર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદો હોય, તો \(\mathrm{K}\) નું ન્યૂનતમ મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આદર્શ વાયુમાં સમોષ્મી ફેરફાર દરમિયાન થતું કાર્ય ફક્ત શેના પર આધાર રાખે છે?JEE Mains 2025 Easy
- \(\Delta_{\mathrm{o}}\) મૂલ્યને આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાનો સાચો વધતો ક્રમ _______ છે.
I. \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)
II. \(\left[\mathrm{Co}(\mathrm{CN})_6\right]^{4-}\)
III. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
IV. \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : બ્યુટેન \(-1-\) આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે. કારણ \(R\) : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium