JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
_______ ધાતુઓ બેટરી ઉદ્યોગોમાં ઉપયોગી છે. \(A\). \(\mathrm{Fe}\) \(B\). \(\mathrm{Mn}\) \(C\). \(\mathrm{Ni}\) \(D\). \(\mathrm{Cr}\) \(E\). \(\mathrm{Cd}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર \(B\), \(C\) અને \(E\)
- B \(A\), \(B\), \(C\), \(D\) અને \(E\)
- C માત્ર \(A\), \(B\), \(C\) અને \(D\)
- D માત્ર \(B\), \(D\) અને \(E\)
Answer & Solution
Correct Answer
(A) માત્ર \(B\), \(C\) અને \(E\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Mn}, \mathrm{Ni}\) અને \(\mathrm{Cd}\) બેટરી ઉદ્યોગોમાં વપરાતી ધાતુઓ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સંકીર્ણ સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) \(I\) \(-0.6\) \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) \(II\) \(-2.0\) \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) \(III\) \(-1.2\) \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) \(IV\) \(-0.4\) JEE Mains 2023 Medium - તાપમાન T K પર બે પ્રવાહીઓ A અને B એક આદર્શ દ્વાવણ બનાવે છે. T K પર, શુદ્ધ A અને B નું બાષ્પદબાણ અનુક્રમે 55 અને 15 kN m-2 છે. જેમાં A ના મોલઅંશ 0.8 છે તેવી બાષ્પ સાથે સંતુલનમાં A અને B ના દ્વાવણમાં A ના મોલઅંશ શું છે?JEE Mains 2026 Easy
- એસાયક્લીક \(C _4 H _5 N\) માં \(sp ^3\) સંકરીત કાર્બનની સંખ્યા \(.....\) છે.JEE Mains 2022 Medium
- ઘન બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા નિશ્ચિત કદે \(27^{\circ} \mathrm{C}\) તાપમાને \(-321.30 \mathrm{~kJ}\) છે. નિશ્ચિત દબાણે દહન ઉષ્મા \((-321.30-x R)\) \(\mathrm{kJ}\) છે, તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- મિથેન અને ઇથેનની પરમાણ્વીયકરણ ઉષ્મા અનુક્રમે 'x' kJ mol-1 અને 'y' kJ mol-1 છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે C-C બંધ ને તોડવા માટેની ક્ષમતા ધરાવતા હોય તેને SI એકમ તરીકે અભિવ્યક્ત કરી શકાય છે તે....JEE Mains 2026 Medium
- નીચે આપેલા \(H\) પરમાણુઓનો ચઢતો એસિડિકતા ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\int_0^1 \frac{1}{\sqrt{3+x}+\sqrt{1+x}} \mathrm{~d} x=\mathrm{a}+\mathrm{b} \sqrt{2}+\mathrm{c} \sqrt{3}\), જ્યાં \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) સંમેય સંખ્યાઓ છે, તો \(2 \mathrm{a}+3 \mathrm{~b}-4 \mathrm{C}=\) ...........JEE Mains 2024 Hard
- ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- \({x^2} \ne n\pi + 1,\,n \in N\) (પાકૃતિક સંખ્યા છે ), માટે \(\int {x\sqrt {\frac{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) - \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) + \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}} } \,dx\) મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
JEE Mains 2019 Hard - રેખા \(\frac{x+3}{-3}=\frac{y-1}{1}=\frac{z-5}{5}\) સાથે સમતલીય હોય તેવી રેખા \(.........\) છે.JEE Mains 2023 Medium
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 Hard