JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2019
- અઘરું
- MCQ
\(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(CH_3 -C \equiv CH\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\mathop {C{H_3} - C = C - H}\limits_{(A)} \xrightarrow{{A{g_2}O}}\) \(\mathop {C{H_3} - C \equiv C - Ag}\limits_{Whiteppt.} \downarrow \)
\(\mathop {C{H_3} - C = C - H}\limits_{(A)} \xrightarrow{{H{g^{2 + }}\,/{H^ + }}}\) \(\mathop {\begin{array}{*{20}{c}}
O \\
{||} \\
{{H_3}C - C - C{H_3}}
\end{array}}\limits_{(B)} \) \(\xrightarrow{{NaB{H_4}}}\) \(\mathop {\begin{array}{*{20}{c}}
{\begin{array}{*{20}{c}}
{\,\,\,OH} \\
|
\end{array}} \\
{C{H_3} - C - C{H_3}} \\
| \\
H
\end{array}}\limits_{(C)} \) \(\xrightarrow[{Conc.\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes
Chemistry ના વધુ પ્રશ્નો
- ચોક્કસ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે \(570 \,s\) પછી \(32 \%\) પ્રક્રિયક બાકી રહે છે. આ પ્રક્રિયાનો વેગ અચળાંક ........... \(\times 10^{-3} s ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ છે \(\left.: \log _{10} 2=0.301, \ln 10=2.303\right]\)JEE Mains 2021 મધ્યમ
- \(27^{\circ}\,C\) અને \(1\) વાતા. દબાાણ પર, \(SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )\) પ્રક્રિયા માટે,\(K _{ p }=2 \times 10^{12} છ\). આ જ પ્રક્રિયા માટે \(K _{ c }.......\times 10^{13}\) છે. (આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\,mol ^{-1}\) )JEE Mains 2023 મધ્યમ
- \(F{e^{ + 3}}\left( {aq} \right) + {e^ - } \to F{e^{2 + }}\left( {aq} \right);{E^o} = + 0.77\,V\) \(A{l^{ + 3}}\left( {aq} \right) + 3{e^ - } \to Al\left( s \right);{E^o} = - 1.66\,V\) \(B{r_2}\left( {aq} \right) + 2{e^ - } \to 2B{r^ - };{E^o} = + 1.09\,V\) વિધુતધુવ પોટેન્શિયલ ધ્યાનમાં લેતા, નીચેના પૈકી ક્યું રિડક્શતકર્તા તરીકેની ક્ષમતાનો સાચો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 અઘરું
- તટસ્થ અથવા આલ્કલાઈન દ્રાવણમાં, \(MnO _4^{-}\) એ થાયોસલ્ફેટનું ઓક્સિડેશન કરે છે તેJEE Mains 2022 મધ્યમ
- સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો.
નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((A)\) સ્વયંસ્ફુરિત પ્રક્રમ \((I)\,\Delta H < 0\) \((B)\,\Delta P =0\;\Delta T =0\) સાથે પ્રક્રમ \((II)\,\Delta G _{ T , P } < 0\) \((C)\,\Delta H _{reaction}\) \((III)\) સમતાપિય અને સમદાબીય પ્રક્રિયા \((D)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા \((IV)\) [પક્રિયક અણુની બંધ ઉર્જાઓ] - [નીપજ અણુંની બંધ ઉર્જાઓ] JEE Mains 2022 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\): આલ્કિનનું સિસ સ્વરૂપ ટ્રાન્સ સ્વરૂપ કરતાં વધુ ધ્રુવીય હોય છે. કારણ \((R)\): \(2\)-બ્યુટિનના ટ્રાન્સ સમઘટકની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- \(0.08 \mathrm{~kg}\) દળ ધરાવતી હવાને અચળ કદ્દે \(5^{\circ} \mathrm{C}\) તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા \(0.17 .\mathrm{kcal} /\) \(\mathrm{kg}^{\circ} \mathrm{C}\) અને \(J=4.18\) જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .JEE Mains 2024 અઘરું
- \(27^oC\) તાપમાને એક પાત્રમાં \(15\ g\) દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની \(rms\) ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ \(kJ\) છે. \((R=8.3\,J/K\, mole\) લો.\()\)JEE Mains 2019 મધ્યમ
- \(\mathrm{CO}\) અને \(\mathrm{NO}^{+}\) ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.JEE Mains 2024 અઘરું
- \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
JEE Mains 2022 મધ્યમ - \(Y =7.0 \times 10^{10}\,N / m ^2\) યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો \(0.04 \%\) સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. \(J/m^3\) માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.JEE Mains 2023 સરળ