JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેનામાંથી કયું પરમાણુ અવકાશીય સમઘટકતા બતાવતું નથી?
- A \(3,4 -\)ડાયમિથાઇલહેક્ઝ\(-3-\)ઇન
- B \(4-\)મિથાઇલહેક્ઝ\(-1-\)ઇન
- C \(3-\)મિથાઇલહેક્ઝ\(-1-\)ઇન
- D \(3-\)ઇથાઇલહેક્ઝ\(-3-\)ઇન
Answer & Solution
Correct Answer
(D) \(3-\)ઇથાઇલહેક્ઝ\(-3-\)ઇન
Step-by-step Solution
Detailed explanation
\(3-\)Ethylhex\(-3-\)ene will not show stereo isomerism it's diagram is. \([Image]\)\(\longrightarrow(1)\) Not show geometrical isomerism \(\quad\quad\quad\quad\quad\quad(2)\) Not show optical isomerism
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપર આપેલ રાસાયણિક પ્રક્રિયાનાં સંદર્ભમાં સાચું વિધાન શોધો.
JEE Mains 2021 Medium - સંકીર્ણ ઋણાયન \([Cr(NO) (NH_3) (CN)_4]^{2-}\) ની ચુબકીય ચાક્માત્રા ........... \(B.M.\) છે.JEE Mains 2013 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ઉપકરણો) સૂચિ - II (બૅટરી / કોષ) (A) ટ્રાન્ઝિસ્ટર (I) એનોડ \(-\text{Zn} / \text{Hg};\) કેથોડ \(- \text{HgO} +\text C\) (B) શ્રવણ યંત્રો (II) હાઇડ્રોજન ઈંધણ કોષ (C) ઇન્વર્ટર (III) એનોડ \(-\text{Zn};\) કેથોડ \(-\) કાર્બન (D) એપોલો અવકાશયાન (IV) એનોડ \(-\text{Pb};\) કેથોડ \(- \text{Pb} \mid \text{PbO} _2\) JEE Mains 2025 Medium - \(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા કાર્બનિક એસિડ્સમાં, રેન્સીડ માખણમાં હાજર એસિડ છેJEE Mains 2014 Hard
- નીચે આપેલામાંથી સલ્ફર\((S)\) ધરાવતા એમિનો એસિડો શોધો. \((a)\) આઇસોલ્યુસીન \((b)\) સિસ્ટાઈન \((c)\) લાઇસીન \((d)\) મિથિઓનીન \((e)\) ગ્લુટામિક એસિડJEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેના નીચા સ્પીન સંકીર્ણમાં ફ્ક્ત સ્પીન આધારિત ચુબકીય ચાક્માત્રાનો સાચો ક્રમ જણાવો. \({\left[ {V\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}\) , \({\left[ {Fe\,{{\left( {CN} \right)}_6}} \right]^{4 - }}\) , \({\left[ {Ru\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{3 + }}\) , અને \({\left[ {Cr\,{{\left( {N{H_3}} \right)}_6}} \right]^{2 + }}\)JEE Mains 2019 Hard
- એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં \(2\, cm\) ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર \(0.74 \,m^3\) પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ \(m\) ની નજીકની છે.JEE Mains 2019 Medium
- જ્યારે \(-10\,^oC\) એ રહેલ \(M_1\) ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા \(= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}\)) \(50\,^oC\) એ રહેલ \(M_2\) ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન \(0\,^oC\) થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા \(cal\, g^{-1}\) માં કેટલી થાય?JEE Mains 2019 Medium
- \(\frac{48}{\pi^{4}} \int_{0}^{\pi}\left(\frac{3 \pi x ^{2}}{2}- x^{3}\right) \frac{\sin x }{1+\cos ^{2} x } dx\)ની કિંમત \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથીJEE Mains 2017 Medium
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{ll}\frac{ a x^2+2 a x+3}{4 x^2+4 x-3} & , x \neq-\frac{3}{2}, \frac{1}{2} \\ b & , x=-\frac{3}{2}, \frac{1}{2}\end{array}\right.\) એ \(x=-\frac{3}{2}\) પર સતત છે. જો \(f \circ f(x)=\frac{7}{5}\) હોય, તો x = ___ .JEE Mains 2026 Medium