JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\({Eu}^{2+}\) આયન તેની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના હોવા છતાં એક મજબૂત રીડકસનકર્તા છે,તેની ધરા અવસ્થા કઈ છે? (સૌથી બહારની) : [પરમાણ્વિય ક્રમાંક \({Eu}=63\) ]
- A \(4 f^{7} 6 {~s}^{2}\)
- B \(4 f^{6}\)
- C \(4 f^{7}\)
- D \(4 f^{6} 6 {~s}^{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(4 f^{7}\)
Step-by-step Solution
Detailed explanation
\({Eu} \rightarrow[{Xe}] 4 {f}^{7} 6 {~s}^{2}\) \({Eu}^{2+} \rightarrow[{Xe}] 4 {f}^{7}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચાર ઇલેક્ટ્રોન ના કવોન્ટમ આંક નીચે આપેલ છે. \(I. n = 4,l = 2,m_l = -2, m_s = -1/ 2\)
\(II. n = 3,l = 2, m_l = 1,m_s = +1/ 2\)
\(III. n = 4,l = 1, m_l = 0, m_s = +1/ 2\)
\(IV. n = 3,l = 1, m_l = 1; m_s = -1/ 2\)
તેઓની વધતી ઊર્જાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard - એક ઝેરી સંયોજન "A" જ્યારે જલીય એસિડિક માધ્યમમાં NaCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ખાદ્ય રાંધણ ઘટક અને ખાદ્ય સંરક્ષક ' \(B\) ' આપે છે. " \(B\) " ને ડાયબોરેન દ્વારા "C" માં રૂપાંતરિત કરવામાં આવે છે અને ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલના ઉમેરણ તરીકે ઉપયોગ કરી શકાય છે. "C" ની \(140^{\circ} \mathrm{C}\) તાપમાને ઓલિયમ સાથે પ્રક્રિયા કરતાં શ્વાસમાં લઈ શકાય તેવું નિશ્ચેતક "D" મળે છે. અનુક્રમે "A", "B", "C" અને "D" ઓળખો.JEE Mains 2025 Hard
- નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard - નીચે આપેલા પૈકી સ્પીસીઝોના યુગ્મ કે જે સમાન બંધક્રમાંક તેમજ અનુચુંબકીય પ્રકૃતિ ધરાવતા હોય તે શોધો.JEE Mains 2026 Hard
- નાઈટ્રેશન પર બેન્ઝીન \({HNO}_{3}\) અને \({H}_{2} {SO}_{4}\) મિશ્રણની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિન આપે છે, જ્યાં:JEE Mains 2021 Hard
- સંકીર્ણ આયન \(\left[{Cu}\left({NH}_{3}\right)_{4}\right]^{2+}\)ની એકંદર સ્થાયીતા \(2.1 \times 10^{13}\) છે. એકંદર વિયોજન અચળાંક \({y} \times 10^{-14}\) છે. પછી \(y\) \(.......\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- અહી \(\vec{a}=3 \hat{i}+\hat{j}-2 \hat{k}, \vec{b}=4 \hat{i}+\hat{j}+7 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}=\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+4 \hat{\mathrm{k}}\) ત્રણ સદીશ છે. જો સદીશો \(\overrightarrow{\mathrm{p}}\) એ \(\overrightarrow{\mathrm{p}} \times \overrightarrow{\mathrm{b}}=\overrightarrow{\mathrm{c}} \times \overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{p}} \cdot \overrightarrow{\mathrm{a}}=0\) નું પાલન કરે છે તો \(\overrightarrow{\mathrm{p}} \cdot(\hat{\mathrm{i}}-\hat{\mathrm{j}}-\hat{\mathrm{k}})\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- ધારોકે \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{12(3+[x])}{3+[\sin x]+[\cos x]}\right) d x =\) ___ .JEE Mains 2026 Hard
- નદી \(2\,km/h\) ની ઝડપે વહે છે. તરવૈયો \(4\,km/h\) ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા (\(^o\) માં) શું હોવી જોઈએ?JEE Mains 2019 Medium
- બે \(3\times3\) શ્રેણીકો \(A\) અને \(B\) માટે , જો \(A+ B\, = 2B'\) અને \(3A + 2B\, = I_3\), કે જ્યાં \(B'\) એ \(B\) નો પરિવર્તિત શ્રેણિક છે અને \(I_3\) એ \(3\times3\) કક્ષાનો એકમ શ્રેણિક છે તોJEE Mains 2017 Hard
- સમીકરણ \(\cos 2 \theta \cos \frac{\theta}{2}+\cos \frac{5 \theta}{2}=2 \cos ^3 \frac{5 \theta}{2}\) ના \(\left[-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right]\) માં ઉકેલોની સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો : \((A)\) રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે. \((B)\) રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે. \((C)\) \(\log _{ e }\) (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય \((\tau)\) નો વ્યસ્ત આપે છે. \((D)\) ક્ષય અચળiક \((\lambda)\) અને અર્ધ-જીવન કાળ \(\left( T _{1 / 2}\right)\) નો ગુણાકાર અચળ નથી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Hard