ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

નીચે આપેલામાંથી ક્યું સાચું નથી?

  1. A એક સ્વયંભૂ (આપમેળે) પ્રક્રિયા માટે \(\Delta G\) ઋણ છે.
  2. B એક સ્વયંભૂ (આપમેળે) પ્રક્રિયા માટે \(\Delta G\) ધન છે.
  3. C એક પ્રતિવર્તી પ્રક્રિયા માટે \(\Delta G\) શૂન્ય છે.
  4. D એક સ્વયંભૂ (આપમેળે) ન થતી પ્રક્રિયા માટે \(\Delta \mathrm{G}\) ધન છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) એક સ્વયંભૂ (આપમેળે) પ્રક્રિયા માટે \(\Delta G\) ધન છે.

Step-by-step Solution

Detailed explanation

\((\Delta \mathrm{G})_{\mathrm{P}, \mathrm{T}}=(+) \text { ve for non-spontaneous process }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app