JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
આપેલ રાસાયણિક પ્રક્રિયામાં, \({Fe}^{2+}\) અને \({Fe}^{3+}\) આયનોના રંગો અનુક્રમે છે: \(5 {Fe}^{2+}+{MnO}_{4}^{-}+8 {H}^{+} \rightarrow {Mn}^{2+}+4 {H}_{2} {O}+5 {Fe}^{3+}\)
- A પીળો, નારંગી
- B પીળો, લીલો
- C લીલો, નારંગી
- D લીલો, પીળો
Answer & Solution
Correct Answer
(D) લીલો, પીળો
Step-by-step Solution
Detailed explanation
Colour of \({Fe}^{2+}\) is observed green and \({Fe}^{3+}\) is yellow
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયનાઇટ્રોજનના સંદર્ભમાં સાચુ વિધાન કયુ છે?JEE Mains 2020 Medium
- અષ્ટફલકીય સંકીર્ણ \(Cu ( en )_{2}( SCN )_{2}\) માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.JEE Mains 2022 Medium
- નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium
- નીચેનામાથી એમાઇન માટે બેઝિકતાનો ઘટતો ક્રમ .....
JEE Mains 2020 Medium - નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે, એકને વિધાન \((A)\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A):\) એરોમેટિક પ્રાથમિક એમાઈન્સ તૈયાર કરવા માટે ગેબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણનો ઉપયોગ કરી શકાતો નથી. કારણ \((R) :\) એરાઇલ હેલાઇડ્સ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાંથી પસાર થતા નથી. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ \(A (- a, 0)\) અને \(B ( a, 0),\,a > 0,\) અને ત્રીજું શિરોબિંદુ \(C\) એ \(x-\) અક્ષ પર આવેલ હોય તો \(\Delta ABC\) ના પરિવર્તુળનું સમીકરણ મેળવો.JEE Mains 2013 Hard
- \( \cos ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \cos \left(\frac{3 \pi}{8}\right)+\sin ^{3}\left(\frac{\pi}{8}\right) \cdot \sin \left(\frac{3 \pi}{8}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ \(v_d\) છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ \(...........\) થશે.JEE Mains 2023 Easy
- જો સમીકરણ સંહતિ \(2 x+y+z=5\) ; \(x-y+z=3\) ; \(x+y+a z=b\) નો ઉકેલગણ ખાલીગણ હોય તો . . .JEE Mains 2021 Hard
- બે \(X\) અને \(Y\) રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે \(N _{1}\) અને \(N _{2}\) ન્યુક્લિયસો રહેલા છે.\(X\) નો અર્ધ-આયુ \(Y\) ના અર્ધ-આયુ કરતા અડધો છે. \(Y\) ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. \(\frac{ N _{1}}{ N _{2}}\) ગુણોત્તર ............. થશેJEE Mains 2021 Hard
- એક માણસનો નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{10}\) છે ઓછામાં ઓછા કેટલી વખત નિશાન તાકવું પડે કે જેથી તેમાં ઓછામાં ઓછી એક વખત નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{4}\) કરતાં વધારે મળે ?JEE Mains 2020 Hard