JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ \(\mathrm{HNO}_3\) સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
- A \(\mathrm{HNO}_3\) માં \(\mathrm{AgCN}\) દ્રાવ્ય થાય છે.
- B સિલ્વર હેલાઈડો \(\mathrm{HNO}_3\) માં દ્રાવ્ય છે.
- C \(\mathrm{Ag}_2 \mathrm{S}\) એ \(\mathrm{HNO}_3\) માં દ્રાવ્ય થાય છે.
- D \(\mathrm{HNO}_3\) વડે \(\mathrm{Na}_2 \mathrm{~S}\) અને \(\mathrm{NaCN}\) વિઘટન પામે છે.
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{HNO}_3\) વડે \(\mathrm{Na}_2 \mathrm{~S}\) અને \(\mathrm{NaCN}\) વિઘટન પામે છે.
Step-by-step Solution
Detailed explanation
જો સંયોજનમાં નાઇટ્રોજન અથવા સલ્ફર પણ હાજર હોય, તો લેસાઈનના પરીક્ષણ દરમિયાન સોડિયમ ફ્યુઝન અર્કને સૌપ્રથમ સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે ઉકાળવામાં આવે છે જેથી સાયનાઈડ અથવા સોડિયમના સલ્ફાઈડને વિઘટિત કરવામાં આવે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.JEE Mains 2017 Medium
- નાઈટ્રેશન તરફ સક્રિયતાના (reactivity) ચઢતા ક્રમમાં નીચેનાંને ગોઠવોઃ \(A\). \(p\)-ઝાયલીન \(B\). બ્રોમોબેન્ઝિન \(C\). મેસિટિલિન \(D\). નાઈટ્રોબેન્ઝિન \(E\). બેન્ઝિન નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) સવર્ગ સંકીર્ણ List \(II\) અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યા \(A\) \(\left[ Cr ( CN )_6\right]^{3-}\) \(I\) \(0\) \(B\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(3\) \(C\) \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\) \(III\) \(2\) \(D\) \(\left[ Ni \left( NH _3\right)_6\right]^{2+}\) \(IV\) \(4\) JEE Mains 2023 Medium - જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- \(0.1\; \mathrm{M} \mathrm{HCl}\) ના \(250\; \mathrm{mL}\) દ્રાવણમાં \(3 \;g\) એસિટિક એસિડ ઉમેરી દ્રાવણનું કદ \(500\; \mathrm{mL}\) કરવામાં આવે છે. આ દ્રાવણના \(20 \;\mathrm{mL}\) માં \(5\; \mathrm{M\;NaOH}\) નું \(\frac{1}{2}\; \mathrm{mL}\) દ્રાવણ ઉમેરતા દ્રાવણની \(pH\) જણાવો. [એસિટિક એસિડનો \(\mathrm{pK}_{\mathrm{a}}\) \(=4.75,\), એસિટિક એસિડનું આણ્વિય દળ\(=60 \mathrm{g} / \mathrm{mol}, \log 3=0.4771]\) કદમાં થતો ફેરફાર અવગણોJEE Mains 2020 Hard
- સાંદ્ર નાઈટ્રિક ઍસિડને દળથી \(75 \%\) તરીકે લેબલ કરવામાં આવે છે. 30 g નાઈટ્રિક ઍસિડ ધરાવતા દ્રાવણનું કદ mL માં _______છે.
આપેલ છે : નાઈટ્રિક ઍસિડ દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \({Zn}^{+}\) આયનમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ એવું ત્રીવિક્લનીય વિધેય છે કે જેથી \(f(0)=0, f(1)=1, f(2)=-\) \(1, f(3)=2\) અને \(f(4)=-2\). તો \(\left(3 f^{\prime} f^{\prime \prime}+f f^{\prime \prime}\right)(x)\) નાં શૂન્યની ન્યૂનતમ સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
- એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) \(60°\) માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ \(1\)\(\mu m\) છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી \(50\) \(cm \) દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ \(1\) \(cm\) હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......\(\mu m\) હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર )JEE Mains 2018 Medium
- જો \([x]\) એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો સંકલન \(\int_{-\pi / 2}^{\pi / 2}[[x]-\sin x] d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(K _3\left[ Co \left( CO _3\right)_3\right]\) નું સંકરણ, આકાર અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(sp ^3 d^2\), અષ્ટફ્લકીય અને 4.9 BM છે.
વિધાન II: આયનો \(\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ MnBr _4\right]^2\) અને \(\left[ CoF _6\right]^{3-}\) ની ભૂમિતિ, સંકરણ અને સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો અનુક્રમે સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય: \(dsp ^2, sp ^3, sp ^3 d^2\) અને 0, 5.9, 4.9.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy