JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આવર્તકોષ્ટકના આવર્ત 4 માં, સૌથી વધુ અને સૌથી ઓછી આયનિક ત્રિજયાઓ ધરાવતા તત્વો અનુક્રમે શોધો.
- A Na અને Cl
- B K અને Se
- C K અને Br
- D Rb અને Br
Answer & Solution
Correct Answer
(C) K અને Br
Step-by-step Solution
Detailed explanation
આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં પરમાણ્વીય કદ ઘટે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\, m\, mol\) \(Ca(OH)_2\) અને \(2\, g\) સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ \(100\, mL\) સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં \(OH^-\) ની સાંદ્રતા અનુક્રમે શું હશે? (\(Ca(OH)_2, Na_2SO_4\) અને \(CaSO_4\) ના આણ્વિય દળો અનુક્રમે \(74, 143\) અને \(136\, g\, mol^{-1}\) છે \(Ca(OH)_2\) નો દ્રાવ્યતા ગુણાકાર\(K_{sp}=5.5 \times 10^{-6}\))JEE Mains 2019 Hard
- \(CH _{3} CH _{2} CH _{3} \stackrel{?}{\longrightarrow} CH _{3} CH _{2} CHO\) પ્રક્રિયા માટે નીચે આપેલામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે ?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}\) માટે જો \(B\) ના નિર્માણનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા _______ દ્વારા આપવામાં આવે છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - ઉપરની પ્રક્રિયામાં, જો ડાબી બાજુ અને જમણી બાજુ રીંગોને અનુક્રમે '\(A\)' અને '\(B\)' તરીકે નામ આપવામાં આવે છે ત્યારે તેઓનું રીંગ (ચક્ર) વિસ્તરણ થાય છે.તો આ પ્રક્રમ માટે સાયું વિધાન શોધો.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
-

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા, જેનું પ્લેટનું ક્ષેત્રફળ \(4 \mathrm{~cm}^2\) અને પ્લેટો વચ્ચેનું અંતર (d) 1.77 mm છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયઇલેક્ટ્રિક અચળાંકો (3 અને 5) ધરાવતા સમાન ડાયઇલેક્ટ્રિક દ્રવ્યોથી ભરેલી છે. 7.5 pF કેપેસિટન્સ ધરાવતું બીજું એક કેપેસિટર તેની સાથે સમાંતર જોડાણમાં જોડેલું છે. આ સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ ________ pF છે. \(\left(\right.\) આપેલ \(\left.\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right)\)JEE Mains 2025 Hard - ઉપરના પરિવર્તનમાં, ઉમેરવામાં આવતા પ્રક્રિયકોનો સાચો ક્રમ (સાચી શ્રેણી) છે તે \(..........\)
JEE Mains 2023 Hard - ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left(2\left(1-\frac{x^{25}}{2}\right)\left(2+x^{25}\right)\right)^{\frac{1}{50}}\) પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય છે. જો વિધેય \(g(x)=f(f(f(x)))+f(f(x))\) તો, \(g (1)\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2022 Hard
- ધારોકે ઉપવલય \(E: x^2+9 y^2=9\) એ ધન \(x\)-અને \(y\)-અક્ષોને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે.ધારોકે \(E\) નો પ્રધાન અક્ષ એ વર્તુળ \(C\) નો વ્યાસ છે.ધારોકે \(A\) અને \(B\) માંથી પસાર થતી રેખા વર્તુળ \(C\) ને બિંદુ \(P\) માં મળે છે.જો શિરોબિંદુઓ \(A,P\) અને ઉગમબિંદુ \(O\) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય છે, તો \(m-n=.......\)JEE Mains 2023 Hard
- પ્રદેશ \(S=\{z \in \mathbb{C}:|z-1| \leq 2,(z=\bar{z})+i(z-\bar{z}) \leq 2 \operatorname{Im}(z) \geq 0\}\) નું ક્ષેત્રફળ ......... છે.JEE Mains 2024 Hard
- \({\left( {{x^2} + \frac{2}{x}} \right)^{15}}\) ના વિસ્તરણમાં \(x^{15}\) ના સહગુણક અને અચળ પદનો ગુણોત્તર મેળવો.JEE Mains 2013 Hard