JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
| સૂચિ - I (પ્રક્રિયા) | સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) |
| (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) | (I) વિઘટન |
| (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) | (II) વિસ્થાપન |
| (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) | (III) અસમાનુપાતન |
| (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) | (IV) સંયોગીકરણ |
- A \((A)-(I), (B)-(II), (C)-(III), (D)-(IV)\)
- B \((A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)\)
- C \((A)-(II), (B)-(III), (C)-(IV), (D)-(I)\)
- D \((A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)\)
Answer & Solution
Correct Answer
(D) \((A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{A} \rightarrow \text { (IV) }\) \(\mathrm{B} \rightarrow(\mathrm{I})\) \(\mathrm{C} \rightarrow \text { (II) }\) \(\mathrm{D} \rightarrow \text { (III) }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.35 \mathrm{M}\) નું \(250 \mathrm{~mL}\) જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right)\) નું જરૂરી દળ _______ \(\mathrm{g}\) છે. \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right.\) નું દળ \(82.02 \mathrm{~g}\) \(\mathrm{mol}^{-1}\) છે.)JEE Mains 2024 Medium
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- \(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)JEE Mains 2018 Hard
- ઓક્સિજનનું વિસંગત વર્તન તેના _______ ના કારણે છે.JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન પરમાણુની \(3^{rd}\) બોહર કક્ષાની ત્રિજ્યા જો \(r_3\) હોય અને \(4^{th}\) બોહર કક્ષાની ત્રિજ્યા \(r_4\)હોય તો પછી ....JEE Mains 2022 Medium
- સાચા વિધાનો ઓળખો :
બેન્ઝિનમાં - \(NO _2\) સમૂહની હાજરી
A. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
B. ચક્રને (રીંગને) ઈલેક્ટ્રોનઅનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.
C. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિય કરે છે.
D. ચક્રને (રીંગને) કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ નિષ્ક્રિય કરે છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(I_1\) પ્રવાહ પસાર થતાં લાંબા તારથી \(a\) અંતરે \(a\) બાજુવાળા ચોરસ લૂપમાથી \(I_2\) પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
JEE Mains 2019 Hard - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (કુટુંબ) સૂચિ-II (તત્વની સંજ્ઞા) (A) નિક્ટોજન (સમૂહ 15) (I) Ts (B) ચાલ્કોજન (II) Og (C) હેલોજન (III) Lv (D) ઉમદા વાયુ (IV) Mc
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચેનામાંથી કયું મ્યુટારોટેશન દર્શાવતુ નથી ?JEE Mains 2014 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: લેસાઈન કસોટીમાં, સહસંયોજક કાર્બનિક અણુઓને આયનીય સંયોજનોમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
વિધાન II: N અને S ધરાવતા કાર્બનિક સંયોજનનો સોડિયમ નિષ્કર્ષ \(\mathrm{FeSO}_4\) અને \(\mathrm{Na}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\) સાથે પ્રશિયન બ્લુ રંગ આપે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \('m'\) દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ \(F\) રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ \('a'\) હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો \('F'\) ની કિંમત શું થાય?JEE Mains 2015 Hard
- ધારો કે \(\alpha=8-14 i, A=\left\{z \in C : \frac{\alpha z-\bar{\alpha} \bar{z}}{z^2-(\bar{z})^2-112 i}=1\right\}\) અને \(B=[z \in C :|z+3 i|=4]\).તો \(\sum_{z \in A \cap B}(\operatorname{Re} z-\operatorname{Im} z)=............\)JEE Mains 2023 Hard