JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
સાચા વિધાન પસંદ કરો. \(A\). ક્રોમેટ આયન સમતલીય ચોરસ છે. \(B.\) ડાયક્રોમેટને ક્રોમેટ માંથી બનાવવામાં આવે છે. \(C.\) લીલા રંગનો મેંગેનેટ આયન પ્રતિચુંબકીય છે. \(D.\) ઘેરા લીલા રંગનો \(\mathrm{K}_2 \mathrm{MnO}_4\) તટસ્થ અથવા એસિડીક માધ્યમમાં વિષમીકરણ પામી મેંગેનેટ આપે છે. \(E.\) સંક્રાંતિ તત્વનાં ઓક્સિડેશન આંકમાં વધારો થતા તેના ઓક્સાઈડનું આયનિક લક્ષણ ઘટે છે.
- A માત્ર \(B, C, D\)
- B માત્ર \(A, D, E\)
- C માત્ર \(A, B, C\)
- D માત્ર \(B, D, E\)
Answer & Solution
Correct Answer
(D) માત્ર \(B, D, E\)
Step-by-step Solution
Detailed explanation
\(A\). \(\mathrm{CrO}_4{ }^{2-}\) ચતુષ્ફલકીય છે. \(B\). \(2 \mathrm{Na}_2 \mathrm{CrO}_4+2 \mathrm{H}^{+} \rightarrow \mathrm{Na}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_{/}+2 \mathrm{Na}^{+}+\mathrm{H}_2 \mathrm{O}\) \(C\). \(NCERT\) મુજબ, લીલો મેંગેનેટ એ \(1\) અજોડ (અયુગ્મિત) ઈલેક્ટ્રોન…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- \(XeOF_4\) માં \(Xe\) નુ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો- ની સંખ્યા અનુક્રમે ..........JEE Mains 2019 Medium
- નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- \(1000\, kg\) દળની અને \(36\, km/hr\) ના વેગની ગતિ કરતી કારની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ જણાવો.JEE Mains 2013 Medium
- સમાન પરમાણ્વિય ત્રિજ્યા ધરાવતી જોડ જણાવો .JEE Mains 2019 Medium
- નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- નીચે બે કથનો આપેલા છે. એકને નિવેદન (A) અને બીજાને કારણ (R) તરીકે નિર્દેશિત કરવામાં આવે છે. ફેરોચુંબકીય દ્રવ્ય ધ્યાનમાં લો :
નિવેદન (A): ફેરોચુંબકીય દ્રવ્યમાં સ્વતંત્ર પરમાણુ દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે અને એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે તેઓ ત્વરિત ગોઠવાઈને ડોમેઈનની રચના કરે છે.
કારણ (R) : પુરતા ઉંચા તાપમાને ફેરોમેગ્નેટિક દ્રવ્યનું ડોમેઈન માળખું વિખેરાઈ જાય છે. આમ, પૂરતા ઉંચા તાપમાન પર જેને ક્યુરી તાપમાન તરીકે ઓળખવામાં આવે છે, મેગ્નેટાઈઝેશન લુપ્ત થઈ જાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ (સાંદ્ર) ની પ્રક્રિયામાં, નીપજમાં ક્રોમિયમની ઑક્સિડેશન અવસ્થા \((+)\) ________ છે.JEE Mains 2024 Hard
- \(10\, \mu F\) કેપેસીટન્સ ધરાવતું કેપેસીટર \(50\, V\) ના વિદ્યુતસ્થિતિમાન વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. હવે આ વિદ્યુતસ્થિતિમાનને દૂર કરી તેને બીજા વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(20\, V\) થાય છે, તો બીજા કેપેસીટરનો કેપેસીટન્સ (\(\mu F\) માં) કેટલો હશે?JEE Mains 2020 Hard
- જો સમતલ \(a x+b y=3\) અને \(ax + by + cz =0, a >0\) ની છેદરેખા એ સમતલ \(y - z +2=0\) સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે તો રેખાની દિક્કોસાઇન મેળવો.JEE Mains 2022 Hard
- એક ઉપગ્રહ પૃથ્વીની નજીકની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેની ત્રિજ્યા લગભગ પૃથ્વીની ત્રિજ્યા \(R _{ e }\) જેટલી છે. ઉપગ્રહમાં રહેલ રોકેટને ફાયર કરતાં તેની ઝડપ તેની ગતિની દિશામાં અચાનક વધે છે જેના કારણે તે પહેલા કરતાં \(\sqrt{\frac{3}{2}}\) ગણી થાય છે. જેથી તે પૃથ્વીના કેન્દ્રથી મહત્તમ \(R\) અંતર સુધી પહોંચે છે તો \(R\) નું મૂલ્ય \(......R_e\) હશે?JEE Mains 2020 Hard
- એક તળાવથી \(200 m\) ઊંચા વાદળ \(C\) નો બિંદુ \(P\) થી ઉત્સેતકોણ \(30^{\circ}\) છે જો વાદળ \(C\) ના પ્રતિબીબનો તે જ બિંદુ \(P\) થી અવસેધકોણ \(60^{\circ}\) હોય તો \(P C\) ની કિમત ................ \(m\) થાયJEE Mains 2020 Hard