JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
એક ધાતુ \(X\) ના પિગાળેલા ક્ષાર ધરાવતા વિધુતવિભાજન કોષમાંથી \(10\) \(A\) નો પ્રવાહ \(2.00\) \(h\) માટે વહે છે. અને તે કેથોડ \(0.250\) મોલ ધાતુ \(X\) જમા થવામાં પરિણમે છે. તો પિગલિત ક્ષારમાં \(X\) ની ઓક્સિડેશન અવસ્થા જળવો. \((F = 96,500\, C\))
- A \(1+\)
- B \(2+\)
- C \(3+\)
- D \(4+\)
Answer & Solution
Correct Answer
(C) \(3+\)
Step-by-step Solution
Detailed explanation
According to Faraday's first law of electrolysis \(W\,=\,\frac {E\times i\times t}{96500}\) Where \(E\,=\) equivqlent weight \(=\,\frac {mol.\,mass\,of\,metal\,(M)}{oxidation\,state\,of\,metal(x)}\) Substituting the value in the formula \(W\,=\,\frac {M}{x}\) \(\times \)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C _{2}^{2-}, N _{2}^{2-}\) અને \(O _{2}^{2-}\) ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- વિધાન-\(I:\) એનીલીનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરી મળતી નીપજને \(453-473\) \(K\) તાપમાને ગરમ કરતાં પેરા એમીનો બેન્ઝિન સલ્ફોનીક એસીડ મળે છે. જે લેસાઈન કસોટીમાં લોહી જેવા લાલ રંગ આપે છે. વિધાન \(II:\) ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન \(\mathrm{AlCl}_3\) સાથે ક્ષાર બનાવે છે, જેથી \(\mathrm{N}\) પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.JEE Mains 2024 Hard
- એક ગુલાબી રંગનો ક્ષાર ગરમ થવા પર વાદળી થાય છે કયા ધનાયન ની હાજરી હશેJEE Mains 2015 Medium
- આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક \(A\) અને પ્રક્રિયક \(B\) ઓળખો.
JEE Mains 2024 Hard - \(6.023 \times 10^{22}\) અણુઓ પદાર્થ \('x'\) ના \(10 \,g\) માં હાજર છે. \(2\, L\) દ્રાવણમાં પદાર્થ \({ }^{\prime} x ^{\prime}\) ના \(5\, g\) ધરાવતા દ્રાવણની મોલારિટી .......... \(\times 10^{-3}\) છે.JEE Mains 2020 Medium
- સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવતો સમૂહ જણાવો .JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }\) વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય. [આપેલ : પ્રકાશની ઝડપ \(c =3 \times 10^{8} \,ms ^{-1}\), શુન્યાવકાશની પરમીએબિલીટી \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}\)]JEE Mains 2022 Medium
- ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :JEE Mains 2021 Easy
- એક સંયોજન \((x)\) જેનો મોલર દળ \(108 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે, તે એસિટિલીકરણ પામે છે અને \(192 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) મોલર દળ ધરાવતું ઉત્પાદન આપે છે. સંયોજન \((x)\) માં એમીનો સમૂહોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- ઓરડાના તાપમાને જળવિભાજન તરફ તેમની ક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે?
JEE Mains 2021 Hard - એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard