JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(HNO_{3}\) અણુના લુઈસ નિરૂપણમાં (1) થી (4) તરીકે ચિહ્નિત પરમાણુઓ પરના ઔપચારિક વીજભાર અનુક્રમે છે

- A +1, 0, 0, -1
- B 0, -1, 0, +1
- C 0, +1, 0, -1
- D 0, 0, -1, +1
Answer & Solution
Correct Answer
(C) 0, +1, 0, -1
Step-by-step Solution
Detailed explanation
\(HNO_{3}\) ની સંરચના ધ્યાનમાં લો \(1 : 0\) \(2 : (+1)\) \(3 : 0\) \(4 : (-1)\) ઔપચારિક વીજભાર = સંયોજકતા e's - અબંધકારક e's - \(\left(\frac{\text { bonding electrons }}{2}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-(+)-glucose \(+\mathrm{D}-(+)\) fructose \(\xrightarrow{-\mathrm{H}_2 \mathrm{O}}\) sucrose
વિધાન II : સુક્રોઝના જળવિભાજન દરમિયાન ઇન્વર્ટ સુગર બને છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો -JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે અષ્ટફલકીય ક્ષેત્રમાં, \(e_g\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(+0.6\Delta_o\) દ્વારા અસ્થિર કરે છે અને \(t_{2g}\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(-0.4\Delta_o\) દ્વારા સ્થિર કરે છે.
વિધાન II: સંક્રાંતિ ધાતુઓની તમામ d-કક્ષકો તેમની મુક્ત પરમાણ્વીય અવસ્થામાં સમાન ઊર્જા ધરાવે છે, પરંતુ જ્યારે સંકીર્ણ બને છે ત્યારે લિગેન્ડ્સ ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે આ કક્ષકોની સમશક્તિમત્તાનો નાશ કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Easy - સૂચી \(-I\) સાથે સુચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (અણુ) સૂચી \(-II\) (બંધ ક્રમાંક) \((a)\) \(Ne _{2}\) \((i)\) \(1\) \((b)\) \(N _{2}\) \((ii)\) \(2\) \((c)\) \(F _{2}\) \((iii)\) \(0\) \((d)\) \(O _{2}\) \((iv)\) \(3\) JEE Mains 2021 Easy - \(F{e^{ + 3}}\left( {aq} \right) + {e^ - } \to F{e^{2 + }}\left( {aq} \right);{E^o} = + 0.77\,V\) \(A{l^{ + 3}}\left( {aq} \right) + 3{e^ - } \to Al\left( s \right);{E^o} = - 1.66\,V\) \(B{r_2}\left( {aq} \right) + 2{e^ - } \to 2B{r^ - };{E^o} = + 1.09\,V\) વિધુતધુવ પોટેન્શિયલ ધ્યાનમાં લેતા, નીચેના પૈકી ક્યું રિડક્શતકર્તા તરીકેની ક્ષમતાનો સાચો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 Hard
- \(E^o_{Cr^{3+}/Cr} =-0.74\, V,\,\) \(E^o_{MnO_4^-/Mn^{2+}} =1.51 \,V\) \(E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:\) \(E^o_{Cl/Cl^-} =1.36\,V\) ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?JEE Mains 2013 Hard
- કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ \(H_3O^+\) ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- \(300\, {~K}\) પર આપેલ કેમિકલ \(A \rightarrow B\) માટે મુક્ત ઊર્જા ફેરફાર \(-49.4\, {~kJ} \,{~mol}^{-1}\) અને પ્રક્રિયાની એન્થાલ્પી \(51.4\, {~kJ} \,{~mol}^{-1}\) છે. પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર \(.....\,{J}\, {K}^{-1}\, {~mol}^{-1}\) છે.JEE Mains 2021 Hard
- ટ્રાન્ઝિસ્ટર રેડીયો સેટને કાર્યરત કરવા માટે \(12\, V ( D . C .)\) ની જરૂર પડે છે. એક ટ્રાન્સફોર્મર અને એક રેકિટફાયર પરિપથની મદદથી \(D.C.\) ઉદગમ (સ્ત્રોત) બનાવવામાં આવે છે કે જે સામાન્ય ઘરેલું \(220\, V\) નાં \((A.C.)\) સપ્લાય થી ચલાવવામાં આવે છે. જે ગૌણ ગૂંચળામાં \(24\) આંટા હોય તો પ્રાથમિક આંટાની સંખ્યા ........... હશે.JEE Mains 2021 Medium
- નીચેનામાંથી સફેદ રંગના ક્ષારોની સંખ્યા _______ છે.
(A) \(SrSO _4\)
(B) \(Mg \left( NH _4\right) PO _4\)
(C) \(BaCrO _4\)
(D) \(Mn ( OH )_2\)
(E) \(PbSO _4\)
(F) \(PbCrO _4\)
(G) \(AgBr\)
(H) \(PbI _2\)
(I) \(CaC _2 O _4\)
(J) \(\left[ Fe ( OH )_2\left( CH _3 COO \right)\right]\)JEE Mains 2024 Medium - \(T\) તાપમાને અને \(2\, cm\) પારાના દબાણે \(4\, cm ^{3}\) જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે? (\(T\) તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા \(=4 \times 10^{-14}\; erg\), \(g=980\, cm / s ^{2}\), પારાની ઘનતા \(=13.6\, g / cm ^{3}\))JEE Mains 2020 Medium
- વધતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં ગોઠવાયેલા લિગેન્ડ્સનો સાચો ક્રમ :JEE Mains 2024 Medium
- \({\lambda _x}\) અને \({\lambda _y}\) તરંગલંબાઈ ધરાવતા બે કણના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણથી કણ \(P\) બને છે.જો \(x\) અને \(y\) વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોય તો કણ \(P\) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય?JEE Mains 2019 Medium