ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ઘાત્વિક પ્રકૃત્તિના સંદર્ભમાં \(K > Mg > Al > B\) એ સાચો ક્રમ છે.
વિધાન II : કોઈપણ તત્ત્વ માટેની આયનીક ત્રિજ્યા કરતા પરમાણ્વીય ત્રિજ્યા હંમેશા વધારે હોય છે.
ઉપરોક્ત વિધાનોને અનુસંધાને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
  2. B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
  3. C વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  4. D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

s-વિભાગના તત્વોનો ધાત્વિક ગુણધર્મ p-વિભાગના તત્વો કરતાં વધારે હોય છે. ઋણ આયનીય ત્રિજ્યા પરમાણ્વીય ત્રિજ્યા કરતાં વધારે હોય છે પરંતુ કોઈપણ તત્વ માટે ધન આયનીય ત્રિજ્યા હંમેશા પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી હોય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app