JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
પ્રક્રિયાને ઓળખો જેમાં ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર પાંચ છે:
- A \({C}_{2} {O}_{4}^{2-} \rightarrow 2 {CO}_{2}\)
- B \({CrO}_{4}^{2-} \rightarrow {Cr}^{3+}\)
- C \({Cr}_{2} {O}_{7}^{2-} \rightarrow 2 {Cr}^{3+}\)
- D \({MnO}_{4}^{-} \rightarrow {Mn}^{2+}\)
Answer & Solution
Correct Answer
(D) \({MnO}_{4}^{-} \rightarrow {Mn}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\underset{(+7)}{{MnO}_{4}^{-}} \rightarrow \underset{(+2)}{{Mn}^{2+}} 5 {e}^{-}\)change
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાંથી હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી \(\mathrm{NaOH}\) માં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થો આપતા એમાઇન સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(A\left( g \right) \rightleftharpoons B\left( g \right)\) સંતુલન માટે \(\Delta H\) , \(-40\, k\,J/mol\) છે. જો પૂરોગામી અને પ્રતિમાની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \((E_f)\) અને \((E_b)\) નો ગુણોત્તર \(\frac{2}{3}\) હોય, તો ...JEE Mains 2015 Hard
- આપેલ પ્રક્રિયા માં \(X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}\) \(X\) અને \(Y\) દરેકના એક \(mol\) સાથે \(Z\) ના \(0.05 \,mol\) એ \(XYZ _{3}\) સંયોજન આપે છે તો \(XYZ _{3}\) નીપન ......... \(g\) છે. (આપેલ : \(X, Y\) અને \(Z\) ના પરમાણ્વિય દળો અનુક્રમે \(10, 20\) અને \(30 \,amu\) છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- ત્રણ ધાતુ ક્લોરાઈડો x. y અને z ધ્યાનમાં લો જ્યાં ઓરડાના તાપમાને x પાણીમાં દ્રાવ્ય છે, ઓરડાના તાપમાને y પાણીમાં અલ્પદ્વાવ્ય છે અને z ગરમ પાણીમાં દ્વાવ્ય છે. x, y અને z અનુક્રમે શોધો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - જો \(f\,(x)\, = \,\int {\frac{{5{x^8}\, + \,7{x^6}}}{{{{({x^2} + 1 + 2{x^7})}^2}}}dx\,,(x\, \ge \,0\,)} \) અને \(f\,(0)\,=\,0,\) તો \(f (1)\) મેળવો.JEE Mains 2019 Hard
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં પ્રસરણ પામે છે. તરંગ સાથે સંકળાયેલા વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) અને ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) સદિશોના કાર્તેઝિયન યામ પદ્ધતિમાં ઘટકો ______ છે.JEE Mains 2025 Easy
- આપેલ પરિપથ દ્વાર તરીકે કાર્ય કરે છે :
JEE Mains 2026 Easy - \(FeO _4^{2-} \stackrel{+2.2\,V }{\longrightarrow} Fe ^{3+} \stackrel{+0.70\,V }{\longrightarrow} Fe ^{2+} \stackrel{-0.45\,V }{\longrightarrow} Fe ^0\) \(E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta\) એ \(x \times 10^{-3} V\). તો \(x\) નું મૂલ્ય \(.........\).છે.JEE Mains 2023 Hard
- નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard