ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? 

  1. A પોટેશિયમ ટ્રિસ (ઓકઝેલેટો) ક્રોમેટ \((III)\) 
  2. B પેન્ટાએકવાક્લોરો ક્રોમિયમ  \((III)\) ક્લોરાઈડ 
  3. C એકવાક્લોરો બીસ ( ઈથિલીન ડાયએમાઈન ) કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડ 
  4. D પોટેશિયમ એમાઈન ટ્રાય ક્લોરો પ્લટીનેટ  \((II)\)  
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) એકવાક્લોરો બીસ ( ઈથિલીન ડાયએમાઈન ) કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડ 

Step-by-step Solution

Detailed explanation

\([Co(H_2O)Cl(en)_2]Cl\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app