JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2022
- અઘરું
- MCQ
\(K\) જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ \(\frac{3}{4}\) d, જેટલી છે, જયાં \(d\) એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( \(C _0=\) જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\frac{4 KC _{0}}{3+ K }\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(x + y +\frac{3 d }{4}= d\)
\(x + y =\frac{ d }{4}\)
\(\frac{ A \epsilon_{0}}{ d }= C _{0}\)
\(\Delta V = Ex +\frac{ E }{ k } \times \frac{3 d }{4}+ Ey\)
\(=\frac{3 Ed }{4 k }+ E ( x + y )\)
\(\Delta V = E \left[\frac{3 d }{4 k }+\frac{ d }{4}\right]\)
\(\Delta V =\frac{\sigma}{\epsilon_{0}}\left[\frac{3 d + dk }{4 k }\right]=\frac{ Qd }{ A \epsilon_{0}}\left[\frac{3+ k }{4 k }\right]\)
\(\frac{ Q }{\Delta V }= C =\frac{ A \epsilon_{0}}{ d }\left[\frac{4 k }{3+ k }\right]=\frac{4 k C _{0}}{ k +3}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(F=\left(5+3 y^2\right)\) જેટલું બળ કણ ઉપર \(y-\)દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(y\) એ મીટરમાં છે. \(y=2\,m\) થી \(y=5\,m\) સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય \(...........\,J\) થશે.JEE Mains 2023 મધ્યમ
- \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 સરળ
- સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \({E}=50 \sin \left(500 {x}-10 \times 10^{10} {t}\right) \,{V} / {m}\) મુજબ આપવામાં આવે છે. આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કેટલો હશે? (\({C}=\) શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ)JEE Mains 2021 મધ્યમ
- ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર \(1 \,kg\) નો પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે જે \(1\, Hz\) થી કંપન કરે છે. આપેલ સ્પ્રિંગ જેવી બીજી બે સ્પ્રિંગને સમાંતરમાં જોડીને \(8\, kg\) બ્લોક જોડીને તે જ ટેબલ પર મુક્તા તે કેટલા \(Hz\) થી કંપન ગતિ કરશે?JEE Mains 2017 મધ્યમ
- આપેલ પરિપથને \(10\, V\;emf\) ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય \(2\, \Omega\) છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલો હશે?
JEE Mains 2020 અઘરું - ફોટોઇલેક્ટ્રિક અસરમાં રહેલ સ્ટોપિંગ પોટેન્શીયલ \(\mathrm{V}_{0}\) નું પરિમાણ પ્લાન્કના અચળાંક \(h\), પ્રકાશનો વેગ \(c\), ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G\) અને વિદ્યુતપ્રવાહ \(A\) ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય?JEE Mains 2020 અઘરું
JEE Mains ના વધુ PYQ
- બે સ્લિટના પ્રયોગમાં \(400\,nm\) તરંગલંબાઈના પ્રકાશ માટે પડદા પર શલાકાની પહોળાઈ \(2\,mm\) છે. \(600\,nm\) તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ \(..........\,mm\) થશે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
JEE Mains 2019 અઘરું - ત્રિજ્યા \(r\) અને લંબાઈ \(L\) ધરાવતા સ્ટીલના તારનો યંગનો મોડ્યુલસ \(Y\) છે. જો તારની ત્રિજ્યા \(r\) અને લંબાઈ \(L\) બમણી કરવામાં આવે તો \(Y\) નું મૂલ્યJEE Mains 2026 સરળ
- સમતલ સપાટી પર ગબડતા પૈડાંનું કેન્દ્ર \(v_{0}\) ઝડપથી ગતિ કરે છે. પૈડાંના કેન્દ્રના સમાન સ્તરમાં રહેલા પરિઘ પરના બિંદુનો વેગ \(\sqrt{x}\, v_{0}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ