JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
વિલોપન પ્રકિયા માટે નીચેનામાંથી કયો પ્રકીયક યોગ્ય નથી ?

- A \(NaI\)
- B \(NaOEt/ EtOH\)
- C \(NaOH/H_2O\)
- D \(NaOH /H_2O-EtOH\)
Answer & Solution
Correct Answer
(A) \(NaI\)
Step-by-step Solution
Detailed explanation
Alkyl chloride or bromide undergo substitution and get converted to an alkyl iodide on treatment with a solution of sodium iodide in acetone. e.g. \(CH_3CH_2CH_2Br + NaI\) \(\xrightarrow{{acetone}}\) \(CH_3CH_2CH_2I\) + \(NaBr\) This reaction is also known as Finkelstein Reaction
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({Zn}^{+}\) આયનમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Medium
- જો એક રોકેટ એ બળતણ \(\left( C _{15} H _{30}\right)\) અને પ્રવાહી ઓક્સિજન પર ગતિ (દોડે) કરે છે.જરૂરી ઓક્સિજનનું વજન અને બળતળ ના દરેક લિટરે મુક્ત થતો \(CO_{2}\) અનુક્રમે શોધો:(આપેલ:બળતળની ઘનતા \(0.756\,g/ml\) છે.)JEE Mains 2022 Hard
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-I (પદાર્થો) સૂચિ-II (હાજર તત્વ) \(A\). જિગલર ઉદ્રીપક \(I\). રહોડીયમ \(B\). રક્ત પિગ્મેંટ \(II\).કોબાલ્ટ \(C\) . વિલ્કિન્સન ઉદ્દીપક \(III\). આર્યન \(D\). વિટામીન\({B}_{12}\) \(IV\). ટીટેનિયમ JEE Mains 2024 Hard - બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?
JEE Mains 2023 Hard - \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Hard
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f:(1,\infty)\to\mathbb{R}\) એ \(f(x) = \dfrac{x-1}{x+1}\) તરીકે વ્યાખ્યાયિત વિધેય છે. ધારો કે \(f^{i+1}(x) = f(f^i(x))\), \(i=1, 2, \ldots, 25\), જ્યાં \(f^1(x)=f(x)\). જો \(g(x) + f^{26}(x) = 0\), \(x \in (1, \infty)\) હોય, તો વક્રો \(y=g(x)\), \(2y=2x-3\), \(y=0\) અને \(x=4\) દ્વારા સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ છે:JEE Mains 2026 Hard
- ત્રિકોણ \(ABC\) ના ખૂણાઓ \(A, B\) and \(C\) સમાંતર શ્રેણીમાં હોય અને \(a : b = 1 : \sqrt 3 .\) જો \(c = 4\, cm,\) તો ત્રિકોણનું ક્ષેત્રફળ ( ચો સેમી માં ) મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(\vec{a}=9 \hat{i}-13 \hat{j}+25 \hat{k}, \vec{b}=3 \hat{i}+7 \hat{j}-13 \hat{k}\) અને \(\vec{c}=17 \hat{i}-2 \hat{j}+\hat{k}\) આપેલ ત્રણ સદિશો છે. જો \(\vec{r}\) અવો સદીશ હોય કે જેથી \(\vec{r} \times \vec{a}=(\vec{b}+\vec{c}) \times \vec{a}\) અને \(\vec{r} \cdot(\vec{b}-\vec{c})=0\), તો \(\frac{|593 \vec{r}+67 \vec{a}|^2}{(593)^2}=\) ...........JEE Mains 2024 Hard
- નીચે કેટલાક નાઇટ્રોજન ધરાવતા સંયોજનો આપેલા છે

તેમ દરેકને HCl સાથે અલગથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. સૌથી વધુ બેઝિક સંયોજનના 1.0 g દ્વારા _______ mg HCl નો વપરાશ થશે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\) માં છે)JEE Mains 2025 Medium - જો દરેક \(x \in R\) માટે વિધેય \(f: R \rightarrow R\) એ સતત વિધેય છે કે જેથી \(f(x)+f(x+1)=2\) . જો \(I _{1}=\int_{0}^{8} f( x ) d x\) અને \(I _{2}=\int_{-1}^{3} f( x ) d x ,\) હોય તો \(I _{1}+2 I _{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે આપેલ પરિપથ \(8\; \mathrm{V}\;dc\) રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે \(12 \;\mathrm{V}\) ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર (\(\mathrm{mW}\) માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
JEE Mains 2020 Medium