JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\(2.0\,g\) ના એક નમૂનો જે \(MnO _{2}\) ધરાવે છે તેને \(HCl\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે \(Cl _{2}\) મુક્ત થાય છે. આ \(Cl _{2}\) વાયુને \(KI\)ના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે અને મૂક્ત થયેલા આયોડિનના અનુમાપન માટે \(60.0\,mL \,0.1\,M\,Na _{2} S _{2} O _{3}\) ની જરૂર પડે છે તો નમૂનામાં \(MnO _{2}\) ની ટકાવારી \(\dots\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંકમાં) [પરમાણ્વીય દળ (\(u\)) \(Mn =55 ; Cl =35.5 ; O =16, I =127, Na =23, K =39, S =32]\)
- A \(13\)
- B \(130\)
- C \(65\)
- D \(70\)
Answer & Solution
Correct Answer
(A) \(13\)
Step-by-step Solution
Detailed explanation
\(MnO _{2}+ HCl \longrightarrow Cl _{2}+ Mn ^{+2}\) \(6\, meq\quad\quad\quad\quad\quad\quad\quad 6\, meq\) \(=3 m mol\) \(Cl _{2}+ KI \longrightarrow Cl ^{-}+ I _{2}\) \(6\, meq\quad\quad\quad\quad\quad\quad\quad6\, meq\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(200\, {~mL}\) \(0.2\, {M} {HCl}\) એ \(300\, {~mL}\) \(0.1\, {M} {NaOH}\) સાથે મિશ્રિત છે. આ પ્રક્રિયાને તટસ્થ કરવાની મોલર ઉષ્મા \(-57.1 \,{~kJ}\) છે. મિશ્ર કરતાં પ્રણાલીમાં તાપમાનમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. [આપેલ છે : પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.18\, {~J} \,{~g}^{-1}\, {~K}^{-1},\) પાણીની ઘનતા \(=1.00\, {~g}\, {~cm}^{-3}\) ] (ધારો કે મિશ્રણ પર કોઈ વોલ્યુમ ફેરફાર નથી)JEE Mains 2021 Easy
- સંયોજન \((X)\) નું નીપજ \((Y)\) ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?
JEE Mains 2023 Medium - \(A\,\xrightarrow{{A{g_2}O}}\) ppt \(A\,\xrightarrow{{H{g^{2 + }}\,/\,{H^ + }}}B\,\xrightarrow{{NaB{H_4}}}C\,\xrightarrow[{conc.\,\,HCl}]{{ZnC{l_2}}}\) Turbidity within \(5\) minutes. \(‘A’\) શું હશે?JEE Mains 2019 Hard
- ફોટોઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગ લંબાઈ \(\left( \lambda \right)\) એ આપાત પ્રકાશની આવ્રુતિ \((v)\) સાથે કઈ રીતે ચાલે છે ? [\(v_0\) એ દેહલિજ આવ્રુતિ છે ]:JEE Mains 2019 Hard
- વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(1.73\,\,BM\) છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
- આપેલા સંયોજનનો નિરપેક્ષ વિન્યાસ ........
JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- વક્ર \(y = \left| {\cos \,x - \sin \,x} \right|\) , \(0 \leq x \leq\frac{\pi }{2}\) દ્વારા \(x-\)અક્ષની ઉપરની બાજુએ આવેલ આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- સુરેખાઓ \(l_1\) અને \(l_2\) ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા \(L:9 x+5 y=45\) ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો \(m _1\) અને \(m _2\) એ રેખાઓ \(l_1\) અને \(l_2\) ના ઢાળ હોય, તો રેખા \(y =\left( m _1+ m _2\right) x\) નું \(L\) સાથેનું છેદબિંદુ \(.......\) પર આવેલ છે.JEE Mains 2023 Hard
- \(M^{3+}/M\) વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવા માટે નીચેનો કોષ રચાયો છે: \(Pt/ M/M^{3+}(0.001 \,mol\, L^{ -1})/Ag^+(0.01\, mol\, L^{-1})/Ag\) \(298\, K\) પર સેલનો \(emf\) \(0.421\, volt\) હોવાનું જાણવા મળ્યું છે. \(298\, K\) પર અર્ધ પ્રક્રિયા \(M^{3+} + 3e \to M\) નો પ્રમાણિત પોટેન્શિયલ ......... \(\mathrm{volt}\) હશે . (આપેલ છે: \(298\, K\) પર \(E_{A{g^ + }/Ag}^o \,=\, 0.80\, Volt\) )JEE Mains 2017 Hard
- જો \(\{ . \}\) એ અપૂર્ણાક ભાગ વિધેય હોય તો \(\left\{\frac{3^{200}}{8}\right\}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- ટ્રેન A બે સમાંતર રેલવે ટ્રેક પર ઉત્તર દિશામાં \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે અને ટ્રેન B દક્ષિણ દિશામાં \(108 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે. ટ્રેન \(A\) ની સાપેક્ષમાં ટ્રેન \(B\) નો વેગ અને ટ્રેન \(B\) ની સાપેક્ષમાં જમીનનો વેગ _______ ( \(\mathrm{ms}^{-1}\) માં) છે.JEE Mains 2024 Hard