ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

બે પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના પૂવઘાતાંકીય અવયવો સમાન છે. \(R_1\) ની સક્રિયકરણ ઊર્જા \(R_2\) કરતા \(10\, kJ\,mol^{-1}\) વધારે છે. \(300 \,K\) તાપમાને પ્રક્રિયાઓ \(R_1\) અને \(R_2\) ના વેગ અચળાંક અનુક્રમે \(k_1\) અને \(k_2\) હોય, તો \(\ln (k_2/k_1)\) કોને સમાન થશે ?

  1. A \(8\)
  2. B \(12\)
  3. C \(6\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(4\)

Step-by-step Solution

Detailed explanation

According to Arrhenius equation \( k=A e^{-E_{2} / R T} \) \( k_{1} =A e^{-E_{\mathrm{A} 1} / R T} \quad (1)\) \(k_{2} =A e^{-E_{22} / R T} \quad (2)\) Dividing Eq. \(( 2 )\) by Eq. \(( 1 )\), we get \(\frac{k_{2}}{k_{1}}=e^{\left(\frac{E_{21}-E_{22}}{R T}\right)}\) Taking…
From JEE Mains
Explore more questions on app