JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2019
- અઘરું
- MCQ
આલ્કલી ધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(Li^+ > Na^+ > K^+ > Rb^+ > Cs^+\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Hydration enthalpy depends upon ionic potential (charge/size). As ionic potential increases hydration enthalpy increases \({\Delta _{hyd}}{H^o} \propto \frac{q}{r}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- સમાન ક્રમની બે અલગ-અલગ પ્રક્રિયાઓ માટે પૂર્વ-ઘાતાંકીય અવયવો સમાન છે. ધારો કે પ્રથમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બીજી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કરતાં 20 kJ mol⁻¹ જેટલી વધારે છે. જો 300 K તાપમાને પ્રથમ અને બીજી પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે \( k_{1} \) અને \( k_{2} \) હોય, તો \( ln \frac{k_{2}}{k_{1}} \) ______ (નજીકનો પૂર્ણાંક) હશે. [\( R=8.3 \, J \, K^{-1} \, mol^{-1} \)]JEE Mains 2026 મધ્યમ
- હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 મધ્યમ
- નીચેના હેલોજન \(\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2\) અને \(\mathrm{I}_2\) માંથી કયું વિષમ પ્રમાણન પ્રતિક્રિયા અનુભવી શકે છે?JEE Mains 2024 મધ્યમ
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 અઘરું
- \(0.25 \,g\) ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં \(0.40\, g\) સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક] (આપલું છે \(: Ag\)નો અણુભાર \(108 \,g\, mol ^{-1}\) અને \(Cl\) નો અણુભાર \(35.5\, g\, mol ^{-1}\) )JEE Mains 2022 મધ્યમ
- કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં , કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવવાનો (હુમલો) ક્રમ :\(I^-> Br^ - > Cl^-\) પ્રસ્થાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજેન્સનો ક્રમ હોવો જોઈએ.....JEE Mains 2013 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- એક ભૌતિક રાશિ \(Q\) એ ચાર અવલોકિત રાશિઓ \(a, b, c, d\) સાથે નીચે મુજબ સંબંધિત છે :
\(\mathrm{Q}=\frac{\mathrm{ab}{ }^4}{\mathrm{~cd}}\)
જ્યાં, \(\mathrm{a}=(60 \pm 3) \mathrm{Pa} ; \mathrm{b}=(20 \pm 0.1) \mathrm{m} ; \mathrm{c}=(40 \pm 0.2) \mathrm{Nsm}^{-2}\) અને \(\mathrm{d}=(50 \pm 0.1) \mathrm{m}\), તો Q માં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{1000}\) છે, જ્યાં \(x=\) ________ .JEE Mains 2025 મધ્યમ - નીચેનામાંથી હાઇડ્રોજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા આયનોની સંખ્યા _______ છે.
\(Ti ^{2+}, Cr ^{2+}\) અને \(V ^{2+}\)JEE Mains 2024 મધ્યમ - L લંબાઈ અને R ત્રિજ્યાનો નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને \(I_1\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવે છે. એક નાના \(L / 2\) લંબાઈ અને \(R / 3\) ત્રિજયાનો કોતરેલો સમઅક્ષીય નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_2\) ધરાવે છે. \(I_1 / I_2\) નો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 અઘરું
- \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 મધ્યમ
- બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે. \((A)\) અણુનો સરેરાશ મુક્તપથ ઘટે \((B)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે \((C)\) અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે \((D)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહેJEE Mains 2020 મધ્યમ