JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?
- A \(H_{2}^+, He_2^{2-}\)
- B \(H_{2}^-, He_2^{2-}\)
- C \(H_{2}^{+2}, He_2\)
- D \(H_{2}^-, He_2^{2+}\)
Answer & Solution
Correct Answer
(C) \(H_{2}^{+2}, He_2\)
Step-by-step Solution
Detailed explanation
Species having zero or negative bond order do not exist. \(\mathrm{H}_{2}^{2+}(1+1-2=0)=\sigma 1 \mathrm{s}^{0}\) Bond order \(=0\) \(\mathrm{He}_{2}(2+2=4)=\sigma 1 \mathrm{s}^{2},{ }^{\star} \mathrm{fs}^{2}\) Bond order \(=\frac{N_{0}-N_{a}}{2}=\frac{2-2}{2}=0\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક નોન રિડ્યુસિંગ શર્કરા \("A"\) ના જળવિભાજન પર બે રિડ્યુસિંગ મોનો સેકેરાઈડ આપે છે. શર્કરા \(A\) શું છે?JEE Mains 2021 Medium
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium - નીચેના અણુઓ માટે સ્થાયીતાનો સાચો ક્રમ (ઘટતો ક્રમ) ગોઠવો.
JEE Mains 2013 Hard - એઝોમિથેનના વિધટન માટે, \(CH _3 N _2 CH _3( g ) \rightarrow CH _3 CH _3( g )+ N _2( g )\) આ એક પ્રથમક્રમ પ્રક્રિયા છે. \(600\, K\) પર સમય સાથે આંશિક દબાણમાં વિવિધતા નીચે આપેલ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય \(\times 10^{-5}\, s\) છે. [નજીકનો પૂર્ણાંક]
JEE Mains 2022 Medium - યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ઘટકો) યાદી \(-II\) (સંકૃત કક્ષકો) \((a)\) \({SF}_{4}\) \((i)\) \({sp}^{3} {~d}^{2}\) \((b)\) \({IF}_{5}\) \((ii)\) \({d}^{2} {sp}^{3}\) \((c)\) \({NO}_{2}^{+}\) \((iii)\) \({sp}^{3} {~d}\) \((d)\) \({NH}_{4}^{+}\) \((iv)\) \({sp}^{3}\) \((v)\) \({sp}\) JEE Mains 2021 Hard - p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વિકલ સમીકરણ મેળવો કે જે પરવલયોની સંહતિ દર્શાવે છે કે જેમાં પરવલયની અક્ષ \(\mathrm{y}\)-અક્ષને સમાંતર છે અને જેની નાભીલંભની લંબાઈ એ બિંદુ \((2,-3)\) નું રેખા \(3 x+4 y=5\) થી અંતર જેટલી હોય.JEE Mains 2021 Hard
- નીચે આપેલ જોડાણ માટે \(2\, k \Omega\) અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ \(\times 10^{-4} A\)
JEE Mains 2021 Medium - \(\sqrt{\frac{\mu_0}{\epsilon_0}}\) નું પરિમાણ નીચેનામાંથી કયાના પરિમાણ જેટલું છે?
( \(\mu_0=\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(\epsilon_0=\) શૂન્યાવકાશની પરમિટિવિટી)JEE Mains 2025 Medium - રેખાઓ x = 0, y = 0, x = 3 અને y = 4 વડે એક લંબચોરસ બનાવવામાં આવે છે. ધારોકે રેખા L એ 3x + y + 6 = 0 ને લંબ છે તથા લંબચોરસના ક્ષેત્રફળને બે સમાન ભાગમાં વહેંચે છે. તો બિંદુ \(\left(\frac{1}{2},-5\right)\) નું રેખા L થી અંતર ___ છે.JEE Mains 2026 Hard
- આપેલા કોષ માટે \(298\,K\) પર પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા \(kJ\,mol^{-1}\) માં ગણો. \(Zn(s)\, + \,C{u^{2 + }}(aq)\, \to \,Z{n^{2 + }}(aq) + Cu\,(s)\) \((298\,K\) પર \({E^o} = 2\,V,\) ફેરાડે અચળાંક \(F = 96500\, C\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- પરવલય \(y ^{2}=24 x\) પરના બિંદુ \((\alpha, \beta)\) માંથી સ્પર્શક દોરવામાં આવે છે જે રેખા \(2 x+2 y=5\) ને લંબ છે તો અતિવલય \(\frac{x^{2}}{\alpha^{2}}-\frac{y^{2}}{\beta^{2}}=1\) નો બિંદુ \((\alpha+4, \beta+4)\) આગળનો અભિલંબએ . .. બિંદુમાંથી પસાર ન થાય.JEE Mains 2022 Medium