JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
ઘનાયનોના સમૂહ પૃથ્થકરણમાં \(Ba ^{2+}\) અને \(Ca ^{2+}\) અનુક્રમે __________ તરીકે અવક્ષેપિત થાય છે.
- A સલ્ફાઇડ અને સલ્ફાઇડ
- B હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ
- C કાર્બોનેટ અને કાર્બોનેટ
- D ક્રોમેટ અને સલ્ફાઇડ
Answer & Solution
Correct Answer
(C) કાર્બોનેટ અને કાર્બોનેટ
Step-by-step Solution
Detailed explanation
\(Ba^{2+} \& Ca^{2+}\) ને ઓળખવા માટે \((NH_{4})_{2}CO_{3} + NH_{4}Cl\) પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. \(BaCO_{3}\) અને \(CaCO_{3}\) અવક્ષેપ તરીકે પ્રાપ્ત થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્તંભ \(-I\) માં આપેલ આઈટમો \((items)\) ને સ્તંભ \(-II\) સાથે જોડો. સ્તંભ \(-II\) \((i)\) \(\alpha- D -(-)-\) ફ્રુક્ટોફયુરાનોઝ \((ii)\) \(\beta-D-(-)-\)ફ્રુક્ટોફયુરાનોઝ \((iii)\) \(\alpha-D-(-)\) ગ્લુકોપાયરેનોઝ \((iv)\) \(-D-(-)-\) ગ્લુકોપાયરેનોઝ
JEE Mains 2023 Hard -
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 Hard - નીચે આપેલા સંકીર્ણ સંયોજનોનો તેમની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જાના સંદર્ભમાં સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Hard
- સમૂહ 14 ના કેટલાક તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલા છે. સૌથી નીચો ગલનબિંદુ ધરાવતા તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક _______ છે.JEE Mains 2025 Easy
- આપેલ બંધારણીય સૂત્રો ધરાવતા સંયોજનો A, B અને C નો વિચાર કરો
\(A = \) CH\(_3\) - CH\(_2\) - CH\(_2\) - CH\(_2\) - CH\(_2\) - OH
\(B = \) CH\(_2 =\) CH - CH\(_2\) - CH\(_2\) - CH\(_3\)
\(C = \) HO - CH\(_2\) - CH\(_2\) - CH(OH) - CH\(_3\)
A માંથી B માં રૂપાંતરણ માટે, જરૂરી પ્રક્રિયક (D) _________ છે અને જ્યારે C માં વધારાના પ્રક્રિયક (D) નો ઉપયોગ કરીને તે જ પ્રક્રિયા થાય ત્યારે મળતા ઉત્પાદન (E) નું બંધારણીય સૂત્ર _________ છે.JEE Mains 2026 Medium - નીચે આપેલી માહિતીના આધારે:
\(\begin{array}{ll}\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} / \mathrm{Cr}^{3+}}^{\circ}=1.33 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cl}_2 / \mathrm{Cl}^{(-)}}^{\circ}=1.36 \mathrm{~V} \\ \mathrm{E}_{\mathrm{MnO}_4^{-} / \mathrm{Mn}^{2+}}^{\circ}=1.51 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}}^{\circ}=-0.74 \mathrm{~V}\end{array}\)
સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
- આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન ફેરફારનો કદ \(v\) સાથેનો સંબંધ \(\frac{{dp}}{{dv}}=-{ap}\) સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો \({v}=0\) માટે \({p}={p}_{0}\) શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે? (\({R}\) વાયુ અચળાંક છે)JEE Mains 2021 Hard
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
- ધારો કે \(A_{1}=\left\{(x, y):|x| \leq y^{2},|x|+2 y \leq 8\right\}\) અને \(A_{2}=\{(x, y):|x|+|y| \leq k\}\). જો \(27\) (\(\left.A _{1}\right)\)નું ક્ષેત્રફળ \(=5\) \(A _{2}\) નું ક્ષેત્રફળ હોય તો \(k=\dots\dots\)JEE Mains 2022 Hard
- સમીકરણ \({\left( {{x^2} - 5x + 5} \right)^{{x^2} + 4x - 60}} = 1\) ને સંતોષતી \(x \) ની બધીજ વાસ્તવિક કિંમતોનો સરવાળો . . . . છે.JEE Mains 2016 Hard
- એક મોલલ વિદ્યુત વિભાજ્ય \(A _{2} B _{3}\) નું જલીય દ્રાવણ \(60\%\) આયનીકરણ પામેલ છે. તો \(1\,atm\) પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... \(K\) છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ) [આપેલ \(K_b (H_2O) = 0.52\, K\, kg\, mol^{-1}]\)JEE Mains 2021 Easy