JEE Mains · Chemistry · STD 12 - P-વિભાગનાં તત્ત્વો - 2
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
ગુણાત્મક વિશ્લેષણમાં લોહ સમૂહ (III) ના અવક્ષેપન માટે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરતા પહેલાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેથી :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \({ }^{-} OH\) આયનોની સાંદ્રતા ઘટાડવા
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(NH _4 OH \rightleftharpoons NH _4^{+}+ OH ^{-}\)
\(NH _4 Cl \rightarrow NH _4^{+}+ Cl\)
\(NH _4^{+}\) ની સમાન આયન અસરને કારણે,
[ \(OH ^{-}\)] એટલી હદ સુધી ઘટે છે કે ફક્ત સમૂહ-III કૅટાયનો જ અવક્ષેપિત થઈ શકે છે, કારણ કે તેમના \(K_{s p}\) ખૂબ નીચા, એટલે કે \(10^{-38}\) ના ક્રમના હોય છે.
\(NH _4 Cl \rightarrow NH _4^{+}+ Cl\)
\(NH _4^{+}\) ની સમાન આયન અસરને કારણે,
[ \(OH ^{-}\)] એટલી હદ સુધી ઘટે છે કે ફક્ત સમૂહ-III કૅટાયનો જ અવક્ષેપિત થઈ શકે છે, કારણ કે તેમના \(K_{s p}\) ખૂબ નીચા, એટલે કે \(10^{-38}\) ના ક્રમના હોય છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- \({AgCl}\)ના ત્રણ મોલ અવક્ષેપિત થાય છે જ્યારે જ્યારે અષ્ટફલકીય સવર્ગ સંયોજનનો એક મોલ પ્રમાણસુચક સૂત્ર \({CrCl}_{3} \cdot 3 {NH}_{3} \cdot 3 {H}_{2} {O}\) સાથે વધુ સિલ્વર નાઈટ્રેટની સાથે પ્રક્રિયા આપે છે. ધાતુ આયનની દ્વીતીય વેલેન્સીને સંતોષતા ક્લોરાઇડ આયનોની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 અઘરું
- બુવેલ્ટ-બ્લેન્ક રિડ્ક્ષન પ્રક્રિયા શેમાં શામેલ છેJEE Mains 2016 અઘરું
- આપેલ એમાઈન્સ સાથે હિન્સબર્ગ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા આલ્કલી અદ્રાવ્ય ઘન સલ્ફોનામાઈડસ્ ની કુલ સંખ્યા _________ છે.
એનિલિન, N-મિથાઈલએનિલિન, મિથેનેમાઈન, N, N-ડાયમિથાઈલ મિથેનેમાઈન, N-મિથાઈલ મિથેનેમાઈન, ફિનાઈલમિથેનેમાઈન, N-પ્રોપાઈલએનિલિન, N-ફિનાઈલએનિલિન, N. N-ડાયમિથાઈલએનિલિન, એલાઈલ એમાઈન, આઈસોપ્રોપાઈલ એમાઈનJEE Mains 2026 મધ્યમ - નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(\Delta_0=0\) અને \(\mu=5.96\) B.M. હશે?JEE Mains 2025 સરળ
- નીચે આપેલ પ્રક્રિયામાં બનતા \(A\) અને \(B\) _______ છે. \(\mathrm{CrO}_2 \mathrm{Cl}_2+4 \mathrm{NaOH} \rightarrow \mathrm{A}+2 \mathrm{NaCl}+2 \mathrm{H}_2 \mathrm{O}\) \(\mathrm{A}+2 \mathrm{HCl}+2 \mathrm{H}_2 \mathrm{O}_2 \rightarrow \mathrm{B}+3 \mathrm{H}_2 \mathrm{O}\)JEE Mains 2024 અઘરું
- \(O , S, Se\) અને \(As\) તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(Pd ^{2+}+4 Cl ^{-} \rightleftharpoons PdCl _4^{2-}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો લધુગણક \(...........\) (નજીકનો પૂર્ણાંક) આપેલ \(: \frac{2.303 RT }{ F }=0.06 V\) \(Pd _{( aq )}^{2+}+2 e ^{-} \rightleftharpoons Pd ( s ) \quad E ^{\circ}=0.83\,V\) \(PdCl _4^{2-}( aq )+2 e ^{-} \rightleftharpoons Pd ( s )+4 Cl ^{-}( aq )\) \(E ^{\circ}=0.65\,V\)JEE Mains 2023 મધ્યમ
- લેન્સથી \(40\,cm\) અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં \(9\) ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી કેટલી હશે?JEE Mains 2013 અઘરું
- \(116\, g\) ક્રિયાધર (substance)ની વિયોજીત પ્રક્રિયા થઈ \(7.5 \,g\) હાઈડ્રોજન, \(60\, g\) ઓકિસજન, \(48.5 \,g\) કાર્બન આપે છે. આપેલ \(H, \,O\) અને \(C\) ના પરમાણ્વીયભાર અનુક્રમે \(1,16,12\) છે.તો આપેલમાંથી કેટલા સૂત્રો આ માહિતી સાથે સંમત થશે \(?\) \((A)\) \(CH _{3} COOH\) \((B)\) \(HCHO\) \((C)\) \(CH _{3} OOCH _{3}\) \((D)\) \(CH _{3} CHO\)JEE Mains 2022 અઘરું
- બે પ્રક્ષિપ્ત પદાર્થોને જમીન પરથી એક જ બિંદુએથી સમાન પ્રારંભિક ઝડપથી, સમક્ષિતિજ દિશા સાથે \(\left(45^{\circ}+\alpha\right)\) અને \(\left(45^{\circ}-\alpha\right)\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર _________ છે.JEE Mains 2025 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- \(GaAlCl _4\) સૂત્ર ધરાવતા સંયોજન માટે નીચે આપેલામાંથી સાચો વિકલ્પ શોધો.JEE Mains 2023 મધ્યમ