JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2025
- સરળ
- MCQ
નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) એસ્કોર્બિક એસિડ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
વિટામિન-C એ એસ્કોર્બિક એસિડ છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે આપેલા \(\mathrm{p}\) - બ્લોક તત્ત્વોના ઑક્સાઇડ પૈકી, ઉભયધર્મી સ્વભાવ ધરાવતા ઑક્સાઇડની સંખ્યા _______ છે. \(\mathrm{Cl}_2 \mathrm{O}_7, \mathrm{CO}, \mathrm{PbO}_2, \mathrm{~N}_2 \mathrm{O}, \mathrm{NO}, \mathrm{Al}_2 \mathrm{O}_3, \mathrm{SiO}_2, \mathrm{~N}_2 \mathrm{O}_5,\mathrm{SnO}_2\)JEE Mains 2024 અઘરું
- એક આદર્શ વાયુ ના ત્રણ મોલ ને \(5\) atm ના અચળ દબાણ નો ઉપયોગ કરીને સમતાપીય રીતે \(60 \mathrm{~L}\) થી \(20 \mathrm{~L}\) દબાવવામાં (સંકોચવામાં) આવ્યો. આ સંકોચન માટે ઉષ્મા વિનિમય \(Q\) એ _______ Lit. atm છે.JEE Mains 2024 મધ્યમ
- \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) અને \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) ની ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે _______ છે.JEE Mains 2025 મધ્યમ
- સૂચિ \(I\) નો સૂચિ \(II\) સાથે મેળ કરો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) (પધ્ધતિ) સૂચિ - \(II\) (ઉપયોગિતા) \(A\). નિસ્યંદન \(I\). વધેલી લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ \(B\). વિભાગીય નિસ્યંદન \(II\). એનીલીન-પાણીનું મિશ્રાણ \(C\). વરાળ નિસ્યંદન \(III\). ક્રૂડ ઓઈલનું અલગીકરણ \(D\). દબાણના ઘટાડા હેઠળ નિસ્યંદન \(IV\). કલોરોફોર્મ- એનીલીન JEE Mains 2024 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- \(Pt \left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Cu ^{2+}(0.01 M ) \mid Cu ( s )\) \(298\,K\) પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ \(0.576\,V\) છે. દ્રાવણની \(pH\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(E _{ Cu ^{2+} / Cu }=0.34\,V\) અને ધરી લો \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\) )JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક નાનો વિદ્યુતભાર રહિત વાહક ગોળો, \(4 \times 10^{-8} \mathrm{C}\) વિદ્યુતભાર ધરાવતા તેના જેવા જ (સમાન) ગોળાના સંપર્કમાં મૂકવામાં આવે છે અને પછી તેમને અમુક અંતરે એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ \(9 \times 10^{-3} \mathrm{~N}\) થાય. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? (\(\frac{1}{4 \pi \epsilon_{\mathrm{o}}}\) નું મૂલ્ય \(SI\) એકમમાં \(9 \times 10^9\) લો.)JEE Mains 2025 અઘરું
- બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) \(50\,Hz\) છે. દોરીનું દળ \(18\,g\) અને તેની રેખીય દળ ધનતા \(20\,g / m\) છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ \(ms ^{-1}\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 અઘરું - ક્યા સંકીર્ણનો ધનઆયન (કેશાયન) કે જે બે સમઘટકો ધરાવે છે તે \(..........\)JEE Mains 2023 મધ્યમ
- પૃથ્વીની સપાટી ઉપર \(R\) જેટલી ઉંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ .......... હોય. (\(g =\pi^2\,m / s ^2, R =\) પૃથ્વીની ત્રિજ્યા લો.)JEE Mains 2023 મધ્યમ
- સિદ્ધાંત કે જે \([Ni(CO)_4\) ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........JEE Mains 2020 સરળ