JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો
- JEE Mains 2021
- અઘરું
- MCQ
\(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(40\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\({B} \cdot {S}_{1}=\frac{{T}_{\operatorname{lmax}}}{8 \times 10^{-7}} \Rightarrow {T}_{1 {max}}=8 \times 1.25 \times 100\)
\(=1000\, {N}\)
\({B} \cdot {S}_{2}=\frac{{T}_{2 \max }}{4 \times 10^{-7}} \Rightarrow {T}_{2 \max }=4 \times 1.25 \times 100\)
\(=500\, {N}\)
\({m}=\frac{500-100}{10}=40\, {kg}\)
Physics ના વધુ પ્રશ્નો
- દબાણ \(P\) અને તાપમાન \(T\) ધરાવતો એક આદર્શ વાયુ વિસ્તરણ પામે છે જેથી \(PT^3 = \) અચળ રહે છે. આ વાયુનો કદ પ્રસરણાંક _______ છે.JEE Mains 2026 મધ્યમ
- \({ }_{3}^{7} Li\) નું દળ \(=7.0160\, u,\) \({ }_{2}^{4} He\)નું દળ \(=4.0026\, u,\) અને \({ }_{1}^{1} H\)નું દળ \(=1.0079\, u\) છે. \(20\, g\) \({ }_{3}^{7} Li\)નું રૂપાંતર પ્રોટોનનું શોષણ કરીને \({ }_{2}^{4} He\)માં થાય છે,તો મુક્ત થતી ઊર્જા ......... \(kWh\) [ન્યૂટ્રોનનું દળ \(\left.=1\, GeV / c ^{2}\right]\)JEE Mains 2020 મધ્યમ
- સમાન તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર \(\frac{4}{25}\) છે, તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર શું હશે?JEE Mains 2025 સરળ
- એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) \(60°\) માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ \(1\)\(\mu m\) છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી \(50\) \(cm \) દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ \(1\) \(cm\) હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......\(\mu m\) હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર )JEE Mains 2018 મધ્યમ
- સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા \(R _{1}= R\) અને \(R _{2}=\alpha R\) છે,તેમની જડત્વની ચાક્માત્રા \(I_{1}\) અને \(I_{2}\) છે.જો \(I _{1}: I _{2}=1: 16\) હોય તો , \(\alpha\) નું મૂલ્ય ...... .JEE Mains 2020 અઘરું
- \(npn\) ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ \(100\, \Omega,\) આઉટપુટ અવરોધ \(10\, K \Omega\) અને પાવરગેઇન \(10^{6}\) હોય તો પ્રવાહગેઇન ' \(\beta\) ' શું થશે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(20\text{ cm}\) ત્રિજ્યા અને \(2\ \Omega\) અવરોધવાળું એક વર્તુળાકાર ગૂંચળું, સમય-સાપેક્ષ બદલાતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B} = (2t^2 + 2t + 3)\text{ T}\) માં મૂકવામાં આવે છે. \(t = 0\) સમયે, જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે, \(t = 3\text{ s}\) સમયે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ \(\dfrac{\alpha}{50}\text{ A}\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
( \(\pi = 22/7\) લો)JEE Mains 2026 મધ્યમ - જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?JEE Mains 2020 મધ્યમ
- \(0.056\, kg\) દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં \(127^{\circ} C\) તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....\(k cal\) હશે. ( \(R =2 cal mole { }^{-1} K ^{-1}\) લો.)JEE Mains 2022 મધ્યમ
- દોરી પરના લંબગત હાર્મેનિક તરંગને \(y(x, t)=5 \sin (6 t+0.003 x)\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) \(cm\) માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ \(..........\,ms^{-1}\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં \(EM\) તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે. કારણ \(R\) : પારરકત \(EM\) તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ