JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સિદ્ધાંત કે જે \([Ni(CO)_4\) ના સંપૂર્ણપણે/આશિક રીતે બંધનનો સ્વભાવ વર્ણવી શકે છે તે ........
- A વનેરનો સિદ્ધાંત
- B સ્ફ્ટીક સિદ્ધાંત
- C સંયોજકતા બંધનનો સિદ્ધાંત
- D આણ્વિય કક્ષક સિદ્ધાંત
Answer & Solution
Correct Answer
(D) આણ્વિય કક્ષક સિદ્ધાંત
Step-by-step Solution
Detailed explanation
In complex \([Ni(CO)_4]\) decrease in \(Ni-C\) bond length and increase in \(C-O\) bond length as well as it's magnetic property is explained by \(MOT.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?JEE Mains 2017 Hard
- નીચેની પ્રક્રિયાઓમાં સાચો રૂપાંતરણ કયું છે: સુક્રોઝ \(\xrightarrow[{Cleavage\,\,(Hydrolysis)}]{{Gly\cos idic\,bond}}A + B\xrightarrow[{{\text{reagent}}}]{{{\text{Seliwanoff 's}}}}?\)JEE Mains 2020 Medium
- \(4 {~g}\) \({NaOH}\) અને \({Na}_{2} {CO}_{3}\)નું \({x}\, {g}\) \({NaOH}\) અને \({y}\, {g}\) \({Na}_{2} {CO}_{3}\)નું સમમોલર મિશ્રણ છે.\(x\)નું મૂલ્ય \(.....\,g.\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: B, Al અને Ga ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ \(B > Al > Ga\) છે.
વિધાન II: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં સાચો ક્રમ \(Si < Ge < Pb < Sn\) છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 Medium
- ઈથેનાલ સાથે સેમીકાર્બેઝાઈડની પ્રક્રિયાથી બનતું સંયોજન _______ નાઈટ્રોજન પરમાણુઓ ધરાવે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
- પ્રક્રિયા \(aX \rightarrow bY\) નો વિચાર કરો, જેના માટે \(30°C\) તાપમાને વેગ અચળાંક \(1 \times 10^{-3}\) mol\(^{-1}\) L s\(^{-1}\) છે. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
A. જ્યારે 'X' ની સાંદ્રતા ચાર ગણી વધારવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો વેગ \(16\) ગણો થાય છે.
B. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
C. અર્ધ-આયુષ્ય સમય X ની સાંદ્રતાથી સ્વતંત્ર છે.
D. \(N_2 O_5\) નું વિઘટન ઉપરોક્ત પ્રક્રિયાનું ઉદાહરણ છે.
E. \(\ln\dfrac{[R_o]}{[R]}\) વિરુદ્ધ સમયનો આલેખ ઉપરોક્ત પ્રક્રિયા માટે માન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જો \(\left(x^{n}+\frac{2}{x^{5}}\right)^{7}\) ના દ્વિપદી વિસ્તરણમાં ધન ધાતવાળા તમામ \(x\) ના સહગુણકોનો સરવાળો \(939\) હોય, તો \(n\) ની તમામ શક્ય પૂણાંક કિંમતોનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- જો \(\int\left( e ^{2 x }+2 e ^{ x }- e ^{- x }-1\right) e ^{\left( e ^{ x }+ e ^{- x }\right)} d x\) \(=g(x) e^{\left(e^{x}+e^{-x}\right)}+c,\) જ્યાં \(c\) એ અચળ હોય તો \(g (0)\) ની કિમત ......... થાયJEE Mains 2020 Hard
- \(15\) kW પર કાર્યરત પ્રકાશનો એકવર્ણીય સ્ત્રોત \(2.5\times 10^{22}\) ફોટોન/s ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં સંબંધિત છે તે શોધો ________. (લો: \(h=6.6\times 10^{-34}\) J·s અને \(c=3\times 10^8\) m/s).JEE Mains 2026 Medium
- \(3 \times 3\) શ્રેણિક \(M\) માટે, trace \((M)\) એ \(M\) ના બધા વિકર્ણ ઘટકોના સરવાળાને દર્શાવે છે. ધારો કે \(A\) એ \(3 \times 3\) શ્રેણિક છે જેથી \(|A|=\frac{1}{2}\) અને trace \((A)=3\). જો \(B=\operatorname{adj}(\operatorname{adj}(2 A))\) હોય, તો \(|B|+\) trace (B) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium