ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

નીચેનામાંથી એસિડિક જળવિભાજન દરમિયાન થતા સાચા રૂપાંતરણને ઓળખો :
(A) સ્ટાર્ચ ગેલેક્ટોઝ આપે છે.
(B) શેરડીની ખાંડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન માત્રામાં આપે છે.
(C) દૂધની ખાંડ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપે છે.
(D) એમાયલોપેક્ટીન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે.
(E) એમાયલોઝ ફક્ત ગ્લુકોઝ આપે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A (A), (B) અને (C) જ
  2. B (B), (C) અને (E) જ
  3. C (C), (D) અને (E) જ
  4. D (B), (C) અને (D) જ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) (B), (C) અને (E) જ

Step-by-step Solution

Detailed explanation

\((\mathrm{A})\) સ્ટાર્ચ \(\xrightarrow{\mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\) ગ્લુકોઝ (B) શેરડીની ખાંડ \(\xrightarrow{\mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\) ગ્લુકોઝ + ફ્રુક્ટોઝ (સુક્રોઝ) \(50 \% \quad 50 \%\) (C) દૂધની ખાંડ…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app