ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

સૂચિ \(I\) નો સૂચિ \(II\) સાથે મેળ કરો .
સૂચિ - \(I\) (પધ્ધતિ)સૂચિ - \(II\) (ઉપયોગિતા)
\(A\). નિસ્યંદન\(I\). વધેલી લાઈમાંથી ગ્લિસરોલનું અલગીકરણ
\(B\). વિભાગીય નિસ્યંદન\(II\). એનીલીન-પાણીનું મિશ્રાણ
\(C\). વરાળ નિસ્યંદન\(III\). ક્રૂડ ઓઈલનું અલગીકરણ
\(D\). દબાણના ઘટાડા હેઠળ નિસ્યંદન\(IV\). કલોરોફોર્મ- એનીલીન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A \(A-IV, B-I, C-II, D-III\)
  2. B \(A-IV, B-III, C-II. D-I\)
  3. C \(A-I. B-II, C-IV, D-III\)
  4. D \(A-II, B-III. C-I, D-IV\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(A-IV, B-III, C-II. D-I\)

Step-by-step Solution

Detailed explanation

Fact \((NCERT)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app