JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:
- A ગ્લાયસીન સિવાયના બધા કુદરતી રીતે બનતા એમિનો એસિડ એક ચિરલ કેન્દ્ર ધરાવે છે.
- B બધા કુદરતી રીતે બનતા એમિનો એસિડ પ્રકાશીય રીતે સક્રિય હોય છે.
- C ગ્લુટામિક એસિડ એકમાત્ર એમિનો એસિડ છે કે જે બાજુની શૃંખલામાં a-COOH સમૂહ ધરાવે છે.
- D એમિનો એસિડ, સિસ્ટીન મુક્ત SH સમૂહની હાજરીને કારણે સરળતાથી દ્વિઅણુકરણ પામે છે.
Answer & Solution
Correct Answer
(D) એમિનો એસિડ, સિસ્ટીન મુક્ત SH સમૂહની હાજરીને કારણે સરળતાથી દ્વિઅણુકરણ પામે છે.
Step-by-step Solution
Detailed explanation
* આઇસોલ્યુસીન 2 ચિરલ કેન્દ્ર ધરાવે છે * ગ્લાયસીન પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે * એસ્પાર્ટિક એસિડ બાજુની શૃંખલામાં પણ COOH સમૂહ ધરાવે છે. * સિસ્ટીન મુક્ત SH સમૂહને કારણે સરળતાથી દ્વિઅણુ બને છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક આદર્શ વાયુ અચળ દબાણે સમતાપી વિસ્તરણ અનુભવે છે. આ પ્રક્રમ દરમિયાન ..JEE Mains 2017 Hard
-

સંયોજન \(( Q )\) માં, ઓક્સિજનની ટકાવારી __________ % છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - \(\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}\) અને \(\mathrm{Cr}^{2+}\) પૈકીના એ આયનનું માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જે જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે, તે _______ BM (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે. (આપેલા પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ti}: 22, \mathrm{~V}: 23, \mathrm{Cr}: 24\), Co: \(27\))JEE Mains 2024 Medium
- \(AX\) એ એક સહસંયોજક દ્વિઆણ્વિય પરમાણુ છે જ્યાં \(A\) અને \(X\) આવર્ત કોષ્ટકની બીજી હરોળના તત્વો છે. આણ્વિય કક્ષકવાદ સિદ્ધાંતના આધારે, \(AX\)નો બંધ ક્રમાંક \(2.5\) છે. \(AX\)માં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ........... છેJEE Mains 2021 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Anion) સૂચિ \(II\) (મંદ \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ) \(A.\) \(CO _{3}^{2-}\) \(I.\) રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે. \(B.\) \(S^{2-}\) \(II.\) રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે \(C.\) \(SO_{3}{ }^{2-}\) \(III.\) કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક \(KI\) દ્રાવણ રંગનું વાદળી બને છે. \(D.\) \(NO _{2}^{-}\) \(IV.\) ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે JEE Mains 2022 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક ક્રેનમાં ભાર ઊંચકવા વપરાતા દોરડાના આડછેદનું ક્ષેત્ર \(2.5 \times 10^{-4} m ^2\) છે. ટ્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(10\) મેટ્રીક ટન છે. ક્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(25\) મેટ્રીક ટન કરવી હોય તો દોરડાના આડછેદનું ક્ષેત્રફળ \(\dots \times 10^{-4} \,m ^{2}\) જોઈશે. \((g=10 ms { }^{-2}\) લો)JEE Mains 2022 Medium
- બે ગ્રહો \(A\) અને \(B\) ના નિષ્ક્રમણ વેગો \(1:2\) ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે \(1:3\) નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ \(A\) નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ \(B\) ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?JEE Mains 2023 Medium
- સમાન દળ ધરાવતા બે ગ્રહો \(A\) અને \(B\) ને તેમના પરિભ્રમણના આવર્તકાળ \(T_{A}\) અને \(T_{B}\) એવા છે કે \(T _{ A }=2 T _{ B }\) થાય. આ ગ્રહો અનુક્રમે \(r _{ A }\) અને \(r _{ B }\) જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?JEE Mains 2022 Medium
- અહી \(S\) એ સમીકરણ સંહતિ \(\cos ^{-1}(2 x)-2 \cos ^{-1}\left(\sqrt{1-x^2}\right)=\pi, \quad x \in\left[-\frac{1}{2}, \frac{1}{2}\right]\) નો ઉકેલ ગણ છે તો \(\sum_{x \in S} 2 \sin ^{-1}\left(x^2-1\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ \(7\) કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?JEE Mains 2022 Medium